Month: June 2019

સિવિલ હોસ્પિટલની જર્જરીત છત ધરાશાઇ, મોટી જાનહાની ટળી

નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જિકલ વોર્ડમાં POPની છત નીચે પડતા 15 દર્દીઓના જીવ બચી ગયા છે. આ ઘટનામાં એક...

ટ્રેકટરની ટકકરથી બુરાલના યુવકનું કરુણ મોત

ડીસાના બુરાલ ગામના યુવક પાલનપુર જઈ રહ્યો હતો.આ દરમ્યાન લક્ષમીપુરા પાસે ટ્રેકટર ચાલકે ટક્કર મારતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજા...

કચ્‍છમાં ફાયનાન્‍સ કંપની-બેંકો સાથેના વાહન લોન કૌભાંડનો પર્દાફાશ

ગાંધીધામ એલસીબી પોલીસે બોગસ દસ્‍તાવેજ દ્વારા અલગ અલગ ફાઇનાન્‍સ કંપનીઓ તેમ જ બેંકો માંથી ૧૨ ટ્રક તેમ જ ૨ બાઇક...

અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા...

રાધનપુર-મહેસાણા હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલક ઠાકોર ભરતજી કમકમાટીભર્યું મોત

પાટણ જીલ્લાના રાધનપુર-મહેસાણા સહિતના હાઇવે પર વહેલી સવારે એસટી બસની ટક્કર બાઈકચાલકનું કરૂણમોત નીપજ્યું છે શંખેશ્વર તાલુકાના જેસડા અને ખીજડયારી...

મુન્દ્રા તાલુકાનાં કારઘોઘા ડેમની જમીનમા દાટેલી ૧૦૮ દારૂનું બોટલ જડપી પાડતી પોલિસ

ટીવી બ્લાસ્ટ થતા માતા પુત્રી બળીને ખાક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના આનંદપુર ગામે એક અજીબ બનાવ બન્યો છે. અહીના એક મકાનમાં ટીવીમાં બ્લાસ્ટ બાદ મકાનમાં આગ લાગી...

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, કૂખમાં રહેલા બાળક અને માતા મોતને ભેટ્યા

ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં ડિલીવરી દરમિયાન ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે....

ગાંધીધામમાં બે પરપ્રાંતીય મજુર વચ્ચે બઘડાટી : યુવકનું ધારદાર છરીથી ગળું વેતરી કરપીણ હત્યા

વકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ ગાંધીધામના મીઠીરોહર નજીક રૂચિ સોયા કંપનીમાં કામ કરતાં બે પરપ્રાંતિય મજૂરવચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં એક યુવકે ધારદાર છરી વડે બીજાનું ગળું વેતરી નાખી કરપીણ હત્યા કરી નાખી છે . મૃતકે હત્યારા યુવકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ થયું હતું . બનાવ અંગે મૃતકના સહકર્મી કુલદીપસિંગ ઊર્ફે ટિંકુ પ્રેમચંદ રાઠોડે મુન્નાખાન ઊર્ફે રસીદખાન બશીરખાન પઠાણ નામના યુવક વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે . મૃતક 21 વર્ષિય મનીષ ભરત પાલ અને ફરિયાદી કુલદીપસિંગ સહિત કુલ છ યુવકો ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના વતની છે અને મીઠીરોહરની રૂચિ સોયા કંપનીમાં મજૂરીકામ કરે છે . છએ યુવકો અહીં આવેલા ઈન્દિરાનગરના 36 ક્વાર્ટરમાં જગદીશ અયાચીના પ્લોટમાં બાંધેલી એક ઓરડીમાં સાથે રહે છે . હત્યારા મુન્નાખાનની પાણી ભરેલી બાલદીથી મનીષે સ્નાન કરી લેતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી . આ બાબતનો ખાર રાખી મુન્નાખાને મનીષના ગળા પર છરી વડે ઘા કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો . ઘાયલ મનીષ ઈજાના કારણે બોલી શકતો નહોતો પણ તેણે પાણીની ટાંકી પર બેઠેલાં મુન્નાખાન તરફ હાથનો ઈશારો કરી ફરિયાદી અને અન્ય યુવકોને જણાવ્યું હતું કે , મુન્નાખાને તેને ગળામાં છરી મારી છે . લોહી નીંગળતી હાલતમાં મનીષને હોસ્પિટલે ખસેડાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો તેના મૃતદેહને પીએમ માટે ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .