Month: July 2019

કચ્છ સહીત ગુજરાત રાજયમાં એટીએમ ચોરીના બનાવોમાં સંડોવાયેલ મેવાત ગેંગના લીડરની ધરપકડ અનેક એટીએમ ચોરીના ભેદ ઉકેલાયા

ગાંધીધામ બીડીવીઝન પો સ્ટેની હદમાં આવેલ પડાણા ગામ નજીક આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા તથા એકસીસ બેન્કના એ.ટી.એમ તુટવાનો બનાવ...

Breaking News : જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામા બહાર પડાયા કચેરીની 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ મંડળી બનાવી રેલી,સરઘસ કે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પર મનાઇ

આ જાહેરનામાએ અનેક સવાલો પણ ઉભા કર્યા છે. જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર...

બ્રાઉન સુગર પ્રકરણમાં આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર, અમદાવાદ એટીએસમાં થશે પૂછતાછ

અમદાવાદ એટીએસ દ્વારા રવિવારે કચ્છના માંડવીમાંથી 1 કિલોગ્રામ બ્રાઉન સુગર ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા બંને...

રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે સુપોષણ ચિંતન સમારોહ ખુલ્લો મૂકાયો

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ-દેશ રોશન’ આહ્વાનને ચરિતાર્થ કરવા સાથે ૨૦૨૨ સુધીમાં સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા...

કેરા મા HJD ઇન્સ્ટીટ્યુટ ખાતે સંસ્થાના ચેરમેનશ્રી ના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું

ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુ.એન્ડચેરિટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ૫110 ઇન્સ્ટીટ્યુટ ખાતે ૨૯ જુલાઈ ૨૦૧૯ સોમવાર...

મુંદરાના બેરાજાની શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય દિવસ ઉજવાય કરાઈ

તાજેતરમાં નાની તુંબડી પીએચસી મેડિકલ ઓફિસર ડૉ. રુચિતા ધુવા ના માર્ગદર્શન હેઠળ બેરાજાની શાળામાં  કિશોરી સ્વાસ્થ્ય દિવસ ઉજવણી નિમિતે એડો....

મુંદરામાં ડીઝલનું વેંચાણ કરતા બે ઇસમોને મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. પશ્ચિમ

એલ.સી.બી. સ્ટાફ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે, અંબીકા પેટ્રોલપંપ ગાંધીધામથી...