Month: November 2019

ભુજ ધારાસભ્ય ની મોટી વાતો વચ્ચે ભુજ જીકે જનરલ હોસ્પીટલમાં ફરી બેદરકારી આવી સામે

ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં બેદરકારીના બનાવવા વારમ વાર સામને આવતા હોય છે ત્યારે એક તરફ ભુજના ધારાસભ્ય એવી વાતો...

ભુજમાં યુવકને બેભાન કરી અશ્લિલ ફોટા તેમજ વિડિયો બનાવી લેવાયા

ભુજમાં યુવકને બેભાન કરીને તેના યુવતી સાથે બિભત્સ ફોટા-વિડિયો ઉતારીને રૃપિયાની માંગણી કરતો કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે.જાણવા મળતી વિગતો...

કચ્છભરમાં ૭૦માં બંધારણ દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

કચ્છમાં વિવિધ જગ્યાએ ૭૦માં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય બંધારણ પર કાનુનિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં...

બેંકની ભુલના કારણે કચ્છના અઢી હજાર ખેડૂતો પાક વીમાથી વંચિત

ભચાઉ પંથકના અઢી હજારથીયે વધુ ખેડૂતોના એરંડાના પાકને તાજેતરમાં પડેલા માવઠાને કારણે ૯૦ %થીયે વધારે નુકસાન થયું છે. સમગ્ર ફસલ...

રેન્જ આઈજીની પોલીસ ટીમે ભુજના લાખોંદ ગામે પાડેલા દરોડામાં ખનિજ ચોરીનો આંક ૨૮ કરોડ

કચ્છ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ખનિજ માફિયાઓ સામે કરેલી લાલ આંખના પગલે મોટી રકમની ખનિજ ચોરી ઝડપાઇ રહી છે....

કચ્છના રાપર તાલુકામાં પાકમાં ૯૦ ટકા નુકશાન છતા વળતર આપવામાં સરકાર ઉદાસીનઃ કોંગ્રેસની રેલી

કચ્છમાં ૯૭ ગામો અને ૨૨૭ વાંઢ વિસ્તાર ધરાવતા રાપર તાલુકા મા તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ ના લીધે ૯૦% ચોમાસા નો...

BREAKING NEWS : ભચાઉ રેલ્વે સ્ટેસન પાસે ઝાડિયો માથી ૧ માસનો બાળક મળી આવ્યો

ભચાઉ  રેલવે સ્ટેસન વિસ્તારના નજીકથી આજે વહેલી સવારે અજાણી વયક્તિ એક માસ ની બાળકને ઝાડિયોમાં મૂકી ફરાર થઈ ગઈ ત્યારે...

ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર મધ્યેથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જુની રાવલવાડી, ભુજનો રહેવાસી...

“સ્વચ્છતા અભિયાન” ના નામે ભેદભાવ જેવી માનશિકતા ધરાવતી માંડવી નગરપાલિકાનો વહીવટ નિષ્ફળ.

બંદરિય માંડવી શહેર માં ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગો થી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જેનો કારણ છે સમય દરમ્યાન સાફ-સફાઈ, વરસાદી...

માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ભારાસર ગામેથી ૬ માસ અગાઉ ન્યુ પટેલ આઇસ કેન્ડીના માલીક સાથે થયેલ લુંટની કોશીષનો ભેદ ઉકેલતી પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.

એલ.સી.બી.ના કર્મચારીઓને બાતમી રાહે હકીકત મળેલ કે, મુંદરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૮૯/૨૦૧૯, આઇ.પી.સી. કલમ - ૩૭૯ મુજબના ગુના કામે તા.૦૭/૧૧/૨૦૧૯ ના...