Month: December 2019

કચ્છમાં ઠંડીનું મોજું ફરી વળતાં જનજીવન પ્રભાવિતઃ નલિયા ૯ ડિગ્રી

નલિયામાં ગઈકાલની તુલનાએ પારો બે ડિગ્રી જેટલો નીચે ઉતરી સિંગલ ડીઝીટ ૯ ડિગ્રી સે. પહોંચતા ઠંડીનું મોજુ વળ્યું છે. ઠંડીની...

જખૌના સરપંચ-તલાટી સામે મનરેગાના નામે લાખો રૃપિયાની ઉચાપતની ફરિયાદ

અબડાસા તાલુકાના જખૌ ગામના સરપંચ અને તલાટી સામે ઉચાપત તાથા ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગામના સરપંચ-તલાટી અને મનરેગા...

હોમગાર્ડના બે જવાનોએ 15 કિલો ડુંગળી ચોરી! CCTVથી ભાંડો ફુટતાં ધરપકડ

ઉત્તર પ્રદશ (Uttar Pradesh)ના મૈનપુરી (Mainpuri) જનપદમાં ડુંગળી ચોરી (Onion Theft) કરનારા હોમગાર્ડ (Homeguard)ના બે જવાનોને જેલ મોકલી દેવામાં આવ્યા...

મુન્દ્રાની કોલેજમાં તાલીમાર્થીઓએ એકાગ્રતાનો આનંદોત્સવ ઉજવ્યો

મુન્દ્રાની ડીએલએડ કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા કેળવવાના ઉદેશ્યથી એક અનોખો પ્રયોગ યોજાયો હતો. જેમાં ખુલ્લા મેદાનમાં વૈવિધ્ય પૂર્ણ ગેમ કોર્નર...

છત્તીસગઢ નગર નિગમની ચૂંટણીમાં બે કચ્છી વિજેતા

તાજેતરમાં યોજાયેલી છત્તીસગઢ નગર નિગમની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાયપુર અને બાલોદ પાલિકામાં ભાજપ તરફથી ઉભેલા મૂળ કચ્છના પાટીદાર ઉમેદવાર...

નંદાસરમાં ખનીજચોરો પર LCB ત્રાટકી, 30 લાખનો દંડ

રાપર તાલુકાના નંદાસર ગામની સીમમાં ચાલી રહેલી ખનીજચોરી પર પુર્વ કચ્છની એલસીબીએ ત્રાટકીને હિટાચી, ડમ્પર સહિતની મશીનરી જપ્ત કરી આ...

અમદાવાદથી ગાંધીધામ આવતા ટ્રકની બજાણા નજીક તાલપત્રી કાપીને ર.૭૭ લાખના ડ્રાયફૂટ સહિતની ચોરી

અમદાવાદથી ગાંધીધામ આવા ટ્રકમાંથી ર . ૭૭ લાખના ડ્રાયફૂટ સહિતનો મુદ્દામાલ ચોરાયો હતો . અમદાવાદના ટ્રાન્સપોર્ટર રાકેશ કાશીનાથ સૂર્યવંશીએ નોંધાવેલી...

ઓનલાઇન કામગીરી અને આધારકાર્ડના અભાવે ખેડૂતો સહાયથી વંચિત : ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદન

ચાલુ વર્ષે ખેડૂતોને એક બાદ એક કમોસમી માવઠાનો સામનો કરવો પડ્યો છે , તેના થકી ખેતીમાં વ્યાપક નુકસાની થઈ છે...

મુંદરાના રામાણીયા અને વવાર પાટિયા પાસે દેશી દારૂના દરોડા : ચાર આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લેવાયા

મુંદરા પોલીસે તાલુકાના રામાણિયા અને વવાર પાટિયા પાસે બે જુદા જુદા દરોડા પાડીને ૪ આરોપીઓને ઝડપી પાડ્યા હતા . રામાણિયામાં...