Year: 2020

જાગૃત નાગરીક દ્વારા કરાયેલી ફરિયાદ, દેશી દારૂના બુટલેગર પાસે થી દારૂ ના કેશને રફાદફા કરવા માટે ૪૦૦૦ની લાંચ લેતો ઝડપાયો વાયોર L.R.D નો જવાન

દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ તેમજ મહેલેજ ખાતે વૃક્ષારોપણ કરાયું

વિશ્વભરમાં ઝડપથી બદલાતા અને બગડતા વાતાવરણને ધ્યાનમાં રાખીને, બિનરાજકિય ધાર્મિક સંસ્થા દાવતે ઇસ્લામી હિન્દ દ્વારા 1 કરોડ 20 લાખ વૃક્ષો...

રાજકોટ જીલ્લાના ઉપલેટા માં વધારે પડતા વરસાદને કારણે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ઉપલેટા તાલુકાનાં 14 ગામોથી વધારે નુકશાની થઈ

ઉપલેટા તાલુકા નાં વેણુ ડેમ માંથી એકી સાથે પાણી છોડવામાં આવતા ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાયા ગયાં હતાં અને મકાનો...

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દેદરડા ગામ કોરોનાનો કહેર

પાલીતાણા તાલુકાના દેદરડા ગામ કોરોના નો કહેર દિવસે-દિવસે વધતા જતા કોરોના વાયરસના કેસો ને લઈ તંત્રમાં દોડધામ દેદરડા ના લોકોમાં...

ગારીયાધાર મીઠા કુવા પાસેથી ચોરાઉ મો.સા.સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા...

ઓહો કળયુગી પરણીતા પતિ ઝેરથી ના મરતા આંખે પાટા બાંધવાની રમત કરી છરી નાઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા

પહેલા પ્લાનમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ ઝેરની ધારી અસર થઈ ન હતી. તેણે તરત જ બીજો પ્લાન અમલમાં...

ભુજ તાલુકાના બળદિયાગામ માં ભૂમાફિયા દ્વારા કરોડો ની ગૌચર જમીન પર બનાવી વાડી ?

ભુજ મુન્દ્રા રોડ પર આવેલ ગામ બળદિયા અને ત્યાં ગામ માં થાય છે ધોડા દિવસે ગૌચર જમીન પર દબાણ આ...

કોરોના પોઝીટીવ ૨ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા, સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

            સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની કુરબાનભાઇ...