Year: 2020

કચ્છમાં ૨૩,૬૧૨ લોકોનું સ્ક્રીનિંગ કરાયું

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સૃથળોએ સ્ક્રીનીંગ...

કોરોનાના વધતા કહેર વચ્ચે આરોગ્ય મંત્રાલયએ આપ્યા રાહતના સમાચાર, વાંચો વિગત

કોરોના વાયરસના સતત વધતા કહેર વચ્ચે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કોરોનાનો ચેપ ફેલાવાના દરમાં...

પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયા પહોંચ્યા એકલ દોકલ વૃદ્ધ પરિવારની મદદે, સંતાનો કમાવવા માટે બહારગામ હોઈ કચ્છમાં અનેક વૃદ્ધ પરિવારજનો રહે છે એકલા

લોકડાઉન દરમ્યાન પોલીસની કડકાઈના સમાચાર ભલે ચર્ચામાં રહે છે, પણ પોલીસની આ કડકાઈ આપણને અને આપણા પરિવારોને કોરોનાથી બચાવવા માટે...

કચ્‍છમાં અ.ધ..ધ સાડા ચાર લાખ જાપાનીઝ માસ્‍ક ઝડપાયા, તો કોરોનાનો વધુ એક શંકાસ્‍પદ દર્દી

ભુજ દેશભરમાં કોરોનાને કારણે માસ્‍કની અછત છે. ત્‍યારે મુન્‍દ્રા પીઆઇ પી.કે. પટેલ અને સ્‍ટાફે ખાનગી સીએફએસ સેન્‍ટરમાંથી બે કન્‍ટેનર ભરેલ...

જીવન જરૃરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સતત મળી રહેશે

કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં ગઇકાલ રાત્રિાથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો આૃર્થ...

વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, અમદાવાદમાં વૃદ્ધાનું મોત, ગુજરાતમાં કુલ 40 પોઝિટિવ કેસ

વડોદરામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને એસએસજી હોસ્પિટલમાં...

આદિપરમા કોરોના વાયરસના દર્દીઓ માટે નોડેલ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરવા વિચારણા

કચ્છમાં કોરાના વાયરસથી સ્થિતિ વણસે તે પહેલાં જ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે આજે જિલ્લા કલેકટર,...

કચ્છમાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

કચ્છમા છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોમાં કમોસમી વરસાદની ચિંતા હતી આજે વહેલી સવારે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અનેક...

ગાંધીધામમાં 105 લોકોને કોરનટાઈનમા રખાયા

કોરોના વાયરસના કહેરે વિશ્ર્વને હચમચાવી દીધુ છે ભારતમાં પણ આ વાયરસના સંક્રામિતમા આવેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેથી...

અંતરજાળમાં માસ્ક પહેરવાનું કહેનાર યુવાન ધોકાથી જીવલેણ હુમલો

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંતરજાળ માં રવેચી નગર દશામાની મંદિરની બાજુમાં ગગુભાઈ આહીરની ઓરડીમાં રહેતા દિલીપ મકાલુ...