Month: February 2020

અંડર-19 વર્લ્ડ કપ ભારતે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું…

અંડર-19 વર્લ્ડ કપનીસેમિફાઇનલમાંદ. આફ્રિકાના સેનવેસ પાર્ક ખાતે પાકિસ્તાન સામે 35.2 ઓવરમાં વિના વિકેટે 176રન કર્યા છે. યશસ્વી જયસ્વાલ 105 રનઅને...

ભચાઉમાંથી 51 બોટલ દારૂ સાથે એક શખસ ઝડપાયો

ભચાઉમાં દૂધ રોડ ઉપર આવેલા રેલવે ફાટક પાસેથી પોલીસે 51 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.ભચાઉ પોલીસે વિગતો...

અંજાર ૧૭ વર્ષની આર્મી સેવા પૂર્ણ કરી માદરે વતન ફરેલા યુવાનનું ભવ્ય સ્વાગત

અંજારના યુવાને ૧૭ વર્ષ માતૃભૂમિની સેવા કરી સેવા નિવૃત થઈ માદરે વતન પરત ફરેલા યુવાનનું ભવ્ય સ્વાગત–સન્માન કરવામાં આવ્યું છે....

બારોઈ જુથ ગ્રામ પંચાયત વિવિધ વિકાસ ના કામો નું લકાર્પણ અને ખાતમહુર્ત કરાયું…

વિકાસની હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકા ની બારોઈ જૂથ ગ્રામ પંચાયત દ્વારા સરકારની વિવિધ યોજનામાંથી તથા અદાણી ફાઉન્ડેશન તેમજ શ્રી બારોઈ...

રાષ્ટ્રીય નાગરીક ઉડ્યન મંત્રાલય દ્વારા ઉડાન યોજના અંતર્ગત ભુજનો સમાવેશ – સાંસદ વિનોદ ચાવડા

નાગરીક ઉડ્યન વિભાગ ના જોઈન્ટ સેક્રેટરી શ્રી ઉષા પાધી સાથે આજે કચ્છ ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ મુલાકાત કરી હતી...

સયાજીનગરી એક્સપ્રેસમાં અંજારથી મુંબઈ જતા મુસાફરની બેગની ચોરી

પૂર્વ ધારાસભ્ય ભાનુશાળીની હત્યાથી લઈને નાના-મોટા અસામાજિક બનાવોને લઈને કચ્છમાંથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો કૂખ્યાત બની રહી છે. યોગ્ય સલામતીના...

ગોકળ ગાયની ગતિએ ચાલતી GST વેબસાઈટ: રિટર્ન ભરવામાં મૂશ્કેલી

જીએસટીની વેબસાઈટ ગોકળગતિએ ચાલતી હોવાથી વાર્ષિક રીર્ટન ભરવામાં વેપારીઓને મુશ્કેલી સર્જાઈ છે. તા.૫મીએ રીર્ટન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે વેબસાઈટના...

લાકડીયા નજીકથી૧.૩૦ લાખ ના હજારના દારૂ સાથે ચાર ઝડપાયા

લાકડીયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગામ નજીકના પુલ પાસે થી પોલીસે 130200 ની  કિંમતના 372 બોટલ અંગ્રેજી દારૂ...

ગાંધીધામમાં આધેડને હિસાબ માટે બોલાવીને ચાર શખ્સોએ માર માર્યો

બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે અંબિકા પાર્કિંગમાં પ્રેમકુમાર પારસ રામરાય ઉંમર વર્ષ 47 પોતાની ટ્રકનાં હિસાબ માટે આરોપી લક્ષ્મીનારાયણ...

સાપેડા પાસે ટ્રક અડફેટે બાઇકચાલક યુવાનનું મોત

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સાપેડા પાસે આવેલ રિવેરા ફાર્મ નજીક ટ્રક નંબર જીજે 12 વાય 6085 ના...