Month: February 2020

પાટડી તાલુકાના ખારાઘોડા ખાતે ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયાના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અન્વયે પાટડી તાલુકાના ખારાઘોડા ખાતે આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયાની ઉપસ્થિતિમાં પોષણ અભિયાન...

ડીસા તાલુકાના કુચાવાડા ખાતે ચેરમેનશ્રી મગનલાલ માળીના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

???????????????????????????????????? વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘‘સહી પોષણ, દેશ રોશન’’ આહવાનને ચરિતાર્થ કરવા મુખ્યરમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બાળકો, કિશોરીઓ...

અમરેલીમાં ચોરાઉ વાહન સામે ચલાલાનો શખ્સ ઝડપાયો

મનગર પો.સ્ટે., ગુન્હા નં.-૧૧૧૯૩૦૧૭૨૦૦૦૬૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ વિ.મુજબનો મોટર સાયકલ ચોરીનાં આરોપીને અમરેલી નાના બસ સ્ટેશન, ગર્લ્સ સ્કુલ સર્કલ પાસેથી ઝડપી પાડેલ...

છેલ્લા બે વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

? ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય...

BREAKING NEWS : ૨૧ મી સદીમાં ભુજ મદયે જીઆઇડીસી વિસ્તારમાં એક અદભૂત ચમતકાર જોવા મળ્યો

“ભલે ઉગ્યા ભાણ ભાણ તીહારા લઉ ભામણા જીયણ મરણ લગ માણ અમારી રાખજે કાશ્યપ રાવતા” ભગવાન સૂર્યનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ...

ચોબારી વાડી વિસ્તાર માથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ભચાઉ પોલીસ

ભચાઉ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ચોબારી વાડી વિસ્તારમાં શતાડેલ મોટી સંખ્યામાં ઈગલીશ દારૂ નો જથ્થો પકડી પાળતી...

ભુજમાં સસ્તા અનાજની દુકાન ઉપર જિલ્લાના વહીવટી તંત્રના દરોડા

ભુજમાં બારકોડેડ રેશનકાર્ડના આધારિત અંગૂઠો આપીને સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને માલસામાન આપવાનો છે પરંતુ અમુક સસ્તા અનાજના દુકાનદારો દ્રારા અંગૂઠા...

નવા અંજારની પરિણિતાને ત્રાસ અપાતા પતિ, નણંદ સામે ફરિયાદ

નવા અંજારની પરિણિતાને ત્રાસ અપાતા પતિ, નણંદ સામે ફરિયાદ અંજાર : નવા અંજારની પરિણિતાને શારીરિક માનસિક ત્રાસ અપાતા તેના પતિ...

રાજય સરકારે કુપોષણ સામે જંગ છેડ્યો છેઃ રાજયમંત્રી વાસણભાઈ આહિર રતનાલ ખાતે પોષણ અભિયાન-૨૦૨૦ કાર્યક્રમની ઉજવણી કરાઇ

રાજય સરકારે કુપોષણ સામે જંગ છેડ્યો છે, ત્યારે ભારતીય સમાજમાં એક-બીજાની ચિંતા કરવાની આપણી પરંપરાઓ વણાયેલી છે, તેને આગળ વધારતાં...