Month: February 2020

પ્રોહીબીશનોના ગણનાપાત્ર ડેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડ૨ રેન્જ ભુજ તથા શ્રી પરીક્ષીતા રાઠોડ સા. પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ...

ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ. ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં...

અંજારના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પેવર બ્લોકનું લોકાપર્ણ કરાયું

ઐતિહાસિક અંજારના શ્રી જડેશ્વર મહાદેવના મંદિર ખાતે અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ગ્રાન્ટના એક લાખ રૂપિયા દ્રારા બનાવવામાં આવેલ...

ગૌરક્ષા કમાન્ડો ફોર્સ સાથે અન્ય જીવદયા સમિતિની ટીમે એક નંદીને મિરઝાપર ગામે નવી કન્સ્ટ્રક્શન સાઈડ પર વીસ ફુટના ખુલ્લા ખાડામાંથી મહામહેનતે બહાર કાઢયો

 ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ ભાવેશભાઈ પરમારને ફોન આવતાં જ ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌ સેવા સમિતિ, ગૌરક્ષા કમાન્ડો ફોર્સ તથા...

અમરેલી ક્યાડા પરિવાર ની ચિત્રકુટ ની મુલાકાતે વિદ્વાન ભાગવતાચાર્ય હરસિદ્ધિ માતાજી

અમરેલી ની ચિત્રકુટ હોટલ ની મુલાકાતે ષડદર્શનાચાર્ય ભાગવતાચાર્ય શસ્ત્રીશ્રી સદશાસ્ત્ર ના પારંગત શ્રી હરસિદ્ધિ માતાજી ભાવનગર જિલ્લાનાં વતની ખૂબ નાની...

કણબીવાડમાં વૃધ્ધ માણસનું થયેલ ખુન તથા લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ તથા ભાવનગર...

આદિપુરની ચાર જ્વેલર્સ પેઢીમાં ઈન્કમટેક્ષ દ્વારા સર્વે હાથ ધરાયો

ગાંધીધામના આદિપુરની મેઈન બજારમાં આવેલી ચાર જ્વેલર્સ પેઢીમાં આજે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા સોની બજારમાં દોડધામ થઈ...

કચ્છી ગધેડાને રાષ્ટ્રીય માન્યતા: ગુજરાતની નારી અને ડગરી ગાયનો પણ સમાવેશ થયો

કચ્છના અફાટ રણમાં સેવાની ધુણી ધખાવનાર કચ્છના કબીર એવા સંત મેકરણ દાદાના બે માનીતા સંગાથી એટલે લાલીયો ગધેડો અને મોતીયો...

આધોઇ પી.એચ.સી.માં પિયર એજ્યુકેટર ને ટીશર્ટ ટોપી નું વિતરણ કરી આરોગ્ય માર્ગદર્શન અપાયું

આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફીસર ડો. એ.કે સિંગ તેમજ આધોઈ ના મેડિકલ ઓફિસર ડો.મહેન્દ્ર સિંહ ચૌહાણ તેમજ આયુષ ડો....