આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...
કચ્છના વહીવટીતંત્રના નબળા સંકલનના દ્રષ્ટિકોણને કારણે સરકાર દ્વારા કરાતી હકારાત્મક કામગીરી સામે સવાલો ખડા થઈ રહયા છે. ગઈકાલે એક બાજુ...
મુન્દ્રાનો કોરોના પોઝિટિવ ક્રુમેમ્બર સ્વસ્થ થઈ જતાં આજે તેને હોંશભેર રજા અપાઈ હતી. સઘન સારવાર બાદ તેનો સતત ત્રીજો રીપોર્ટ...
ગુજરાતમાં કોરોનાના કેસની સાથે ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં 1,16,470 લાખ લોકો હાલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે....
ગુજરાતમાં મળશે છૂટછાટો દેશભરમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી શકયતાઃ જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં કેટલાક પ્રતિબંધો ઉઠાવાય તેવા...
વડાપ્રધાન મોદીએ ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને દેશમાં લોકડાઉનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી....
કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ તાલુકાના ભારાપર માં રહેતા ૪૦ વર્ષીય ભીમાભાઇ દેશુભાઈ આહીર પોતાના ઘરે...
અંજાર પોલીસે કહ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી હોલસેલની દુકાનના તાળા તોડીને રૂપિયા ૯૦ હજારની કિંમતની તમાકુ ઉત્પાદન...
બે દિવસમાં ઉપરાઉપરી બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે ગાંધીધામથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થયા બાદ અંજારથી ઉત્તર પ્રદેશ...
પ્રજનનનો સમયગાળો હોવાથી ઘોરાડની એપ્રિલાથી ઓકટોબર દરમિયાન ફોટોગ્રાફી કરવા પર વન વિભાગે મનાઈ ફરમાવી છે.ભારતીય વન્યજીવન રક્ષણ અિધનિયમ અન્વયે ઘોરાડને...