રાજ્યમાં આજે નોંધાયા 394 નવા કેસ, 219 લોકો ડીસ્ચાર્જ, 23 દર્દીના મોત નીપજ્યા : કુલ કેસ 7796
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા...
કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં પાન મસાલે, તમાકુ અને બીડી-સિગારેટના વેંચાણ પર પ્રતિબંધ છે. તેમ છતા અનેક લોકો તમાકુ ઉત્પાદનોનું વેંચાણ...
કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ આગામી સમયમાં કચ્છીજનોને પાણીની સમસ્યાનો...
સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે હાહાકાર મચેલો છે અને ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વઘારો થઈ રહ્યો છે. ત્યારે આ...
કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામની સીમમાં આજે બપોરના અરસામાં કોલી સમાજના એક જૂાથે રાજપૂત સમાજના જુાથ પર સશસ્ત્ર હુમલો કર્યો...
કચ્છમાં લોકડાઉન ૩નું ચૂસ્તપણેાથી પાલન કરાઈ રહ્યું છે તેવા સમયે કોરોના સંક્રમીત તબીબ યુવતી મુંબઈમાં રીપોર્ટના પરિણામની રાહ જોયા વીના...
બનાસકાંઠા-કચ્છમાં તીડ ત્રાટકવાની દહેશત વચ્ચે માંડવી તાલુકાના ફરાદી ગામની સીમમાં તીડના ટોળાએ દેખા દીધી હોવાનું બહાર આવ્યુ છે. તાજેતરમાં ભારત...
ભુજની યુવતીના કોરોનાના પોઝીટીવ રિપોર્ટ બાદ એક નવી ચિંતા જાગી છે. મુંદરાની શિક્ષિકા વતન જામનગર ગયા બાદ તેનો રિપોર્ટ પોઝીટીવ...
ભુજથી ઉત્તરપ્રદેશ જવા માગતા મજૂરો, પ્રવાસીઓ વગેરે વારાણસી જવા માટે રવિવારે સવારે 7 કલાકે બીજી ટ્રેન રવાના થશે.કચ્છમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,...
નખત્રાણા પંથકમાં મકાઇ સહિતના લીલા ચારાના ઉત્પાદન સામે માગ વધી જતાં હાલે તંગી સર્જાઇ છે. 15 દિવસ પહેલાં એક મણના...