Month: May 2020

કચ્છમાં વેપાર-ધંધા તો શરૃ થયા પણ બજારો સુમસામ!, ભયંકર આર્થિક મંદીના ભણકારા

દોઢ મહિનાના લોકડાઉનની માઠી અસરો હવે કચ્છમાં દેખાવા માંડી છે. બહારાથી આવેલા શ્રમિકો પરત જતા રહેતા તેમજ લોકોમાં કોરોના વાઈરસનો...

રેડઝોન અમદાવાદમાંથી આઠ બસ ભરી કચ્છના લોકોને વતનમાં પરત લવાયા

કચ્છના અનેક લોકો બહારના રાજ્યો તાથા જિલ્લામાં ફસાયેલા છે. જેઓને પાછા લાવવાની ઉઠેલી માંગણી બાદ રેડઝોન બની ચુકેલા અમદાવાદમાં ફસાઈ...

કચ્છમાં તીડના આક્રમણની સંભાવના તંત્રએ દવાના જથ્થાની વ્યવસ્થા કરી

જિલ્લામાં આગામી ખરીફ તુ દરમિયાન જિલ્લાનાં લખપત, રાપર, ભચાઉ, અબડાસા તાથા ભુજ તાલુકાના ગામોમાં રણ તીડ આવવાની સંભાવના છે. આ...

અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ કરપીણ હત્યા નું કારણ અંક બંધ

અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ હત્યારબારી યુવાન શાણાવાકીયા રોડ પર દુધ લઈ ઉભોહતો .તેવખતે દારુ ના નશામા...

ભુજની ખાનગી હોસ્પિટલોમાં સોસીયલ ડીટન્સનની ઐસી તૈસી ! શું ડોકટરોને નથી લાગુ પડતા નિયમો ?

લોકડાઉનમાં શરતી છેટ આપવાની સાથે ઘણાં ધંધા રોજગારો શરૂ થયા છે. ખાનગી દવાખાના અને હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવેલી છે....

અર્થવ્યવસ્થાને બચાવા માટે ગરીબોના હાથમાં પૈસા આપો, ભારત સરકાર

નવી દિલ્હી, તા. 8 મે 2020, શુક્રવારકોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીડિયા સાથે કોરોના વાયરસના વધી...

ભુજ પાલિકાએ રાજ્યમંત્રી દ્વારા પાણી સમસ્યા ઉકેલાવી, પાણી પૂરૂં પાડવા પ્રયાસોની વધુ એક વખત ખાતરી આપવા માં આવી

ભુજ તાલુકા પંચાયત પંચાયત ભવનમાં ભુજ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પાસે શહેરની પાણી સમસ્યાનો મુદ્દો ઉઠાવી તેમના...

કુકમા ગામ માં રોયલ્ટી ભર્યા વગરની રેતી લઇને જતું ટ્રેકટર જડપાયું

ભુજ તાલુકાના કુકમા ગામેથી સ્થાનિક પદ્ધર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન રોયલ્ટી ભર્યા વગરની રેતી સાથેનું ટ્રેકટર ઝડપી તેના ચાલક રાજેશ ડાહયા...

જામકંડોરણામાંથી પરપ્રાંતિય શ્રમીકો વતન ભણી જવા આગે કૂચ

પરપ્રાંતમાંથી તેમના પરિવાર, વતનથી દુર થઇ જામકંડોરણા તાલુકામાં પેટીયું રળવા આવેલા મજુરો આ કોરોનાની મહામારીમાં અંતેે પોતાના વતનમાં જવા રવાના...