Month: June 2020

વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ મહિન્દ્રા યુટીલીટી પીકપ બોલેરો ગાડીની ચોરીના ગુન્હા સંડોવાયેલ હોવાની કબુલાત

સુરેન્દ્રનગર. વાકાનેર સીટીમાં એકાદ વર્ષ પહેલા થયેલ યુટીલીટી પીકપ બોલેરો ચોરીનો સાગરીત સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડના નાકેથી પકડાયો સંદીપ સિંધ સાહેબ...

પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના મોત બાદ મૃતદેહ સ્મશાન બહાર બે કલાક રઝળ્યો

પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેનું આજે મોત નિપજતાં તેના મૃતદેહને અંતિમવિધિ...

કચ્છમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યોઃ આજથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

કેરળ કાંઠા નજીક સર્જાયેલ હવાનું હળવું દબાણ ડિપ્રેશન અને ત્યારબાદ સાયકલોનિક સ્પોર્મમાં ફેરવાઈને મહારાષ્ટ્ર તરફ મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રીત થયું...

દયાપર પાસે પવનચક્કીના પુર્જા લઇ જતું ટ્રેઇલર રોડની વચ્ચે ખોટકાયું

સરહદી લખપત તાલુકામાં આડેધડ નખાતી પવનચક્કીઓના કારણે અનેક મુશ્કેલી ઊભી થઇ છે. તેમાં વપરાતી ભીમકાય સામગ્રી ટ્રેઇલર દ્વારા પહોંચાડાતી હોય...

માંડવીમાં ધાણી પાસાનો જુગાર રમતા 6 શખ્સ પકડાયા

જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા છ વ્યક્તિઓને પોલીસે પકડી પાડ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવીના નવાપુરામાં જાહેરમાં...

ભુજ શહેર-તાલુકામાં થયેલી ડિઝલ ચોરીનો ભેદ ઉકેલાયો : 2 પકડાયા

પશ્ચિમ કચ્છમાં ફરી ડીઝલ ચોર ટોળકી સક્રિય બની છે.તાજેતરમાં ડિઝલ ચોરીના ઉપરાછપરી બનાવો પ્રકાસમાં આવતાં પશ્ચિમ કચ્છ ગુના શોધક શાખાએ...

કોરોના થી કચ્છમાં વધુ એક મોત

સુરતથી ગાંધીધામ આવેલાં 60 વર્ષિય કે.નાગેશ્વર રાવ નામના વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં તેમનું નિધન થયુંજિલ્લા વિકાસ અધિકારી...

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ : ભુજ શહેર માં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરછ જિલ્લા ના મુખ્ય મથક ગણાતા ભુજ શહેર બન્યો દેસી દારૂ નો હબ. દેશી અને...

કરછ જિલ્લા માં આજે કોરોના વાયરસના બે નવા પોઝીટીવ કેસ નોંધાયા ટોટલ આંક ૮૨ પર પોહચયો

આજ રોજ અંજાર તાલુકાનાં ખોખરા ગામના ભરતસિંહ ભીખુભા જાડેજા ઉમર વર્ષ ૫૯ અને ગાંધીધામ સેકટર ૫ માં રહેતા નાગેશ્વર રાવ...