ભાવનગર આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જનુ ખનીજ માફીયા ઉપર સફળ ઓપરેશ દાઠા તાબેના ખંઢેરા ગામના દરીયા કાંઠે ગેરકાયદેસર રેતી ખનન કરતા કુલ-૭ ઇસમોને રેતી ભરવાનુ લોડર, ટ્રેકટરો સહિત કુલ કિ.રૂ. ૩૦,૨૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગેરકાયદેસર રીતે થતી ખનન પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ તથા ખનીજ માફીયાઓને પકડી પાડવા સારૂ ભાવનગર રેન્જના...