Month: August 2020

ભારત પર ફરી હુમલો કરવાની તૈયારીમાં પાકિસ્તાન: જૈશ આઈએસઆઈના વચ્ચે એક ખાનગી બેઠક મળી

રાવલપિંડીમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાની ગુચર એજન્સી આઈએસઆઈ વચ્ચે એક ખાનગી બેઠક મળી છે જેમાં ભારત પર આતંકી હુમલો...

દાંતની સારવાર માટે જશે તો કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે તેવા ડરે યુવકે જીવન ટૂંકાવ્યું

શહેરમાં એક યુવાને કોરોના વાઇરસ ના ડરને લીધે જીવ ગુમાવ્યો છે. લિંબાયતના યુવાન ને દાઢમાં દુઃખાવો થયો હતો. પણ તેને...

છેલ્લા એક વરસથી આપઘાત કરવા દુષ્પ્રેરણ કર્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે...

જામગરી બંદુક સાથે એક ઇસમને વલ્લભીપુર તાબેના પચ્છેગામ ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

.જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર...

વધુ એક ચોરીનો પર્દાફાશ કરતી સાણંદ પોલીસ

મે.આઇ.જી.પી.શ્રી કે.જી.ભાટી સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહયાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના, તથા મે. નાયબ પોલીસ...

ખુન કેસમાં ભાવનગર જીલ્લા જેલમાં રહેલ અને વચગાળાના જામીન મેળવી એક વર્ષથી ફરાર થયેલ કેદીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ , ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને...

જૂનાગઢની યુવતીનું બોગસ એકાઉન્ટ બનાવી ફોટા વાય૨લ ક૨ના૨ યુવાન ઝડપાયો

આ બનાવની સી ડીવીઝનમાંથી મળતી વિગત મુજબ મી૨ાનગ૨ પૃથ્વી પાર્ક આઈકોન-૨ બ્લોક નં.૭માં ૨હેતા સુનીલભાઈ ધ૨મશીભાઈ ચુડાસમાની ૨૧ વર્ષીય દિકરીના...

ધુણઈમાં અગાઉના ઝઘડાનો મનદુ:ખ રાખી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ

માંડવી તાલુકાના ધુણઈ ગામે ગઈકાલે અગાઉના ઝઘડા સંબંધે મનદુ:ખ રાખીને પિતા-પુત્રે ફરિયાદીના દીકરા ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી...

ગાંધીધામ અને ભુજમાંથી બાઇક ચોરનારા ભાડિયાના બે આરોપી જબ્બે

છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન માંડવી, ગાંધીધામ તથા ભુજ શહેરમાંથી છ જેટલી સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરનારા મોટા અને નાના ભાડિયાના બે આરોપીને...