Year: 2021

પાલારા ખાસ જેલ, ભુજ માથી વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફ્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ ધ્વારા પશ્ચિમ કચ્છ-ભુજ...

પૂર્વ બાતમી આધારે સોઢા ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

મે.ડી.જી.પી.સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓની ગુજરાત રાજ્યમાંથી પ્રોહિબિશનની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે અંતર્ગત મે.પોલીસ...

શ્રી સાળંગપુર ધામ શ્રી કષ્ટભજનદેવને 108 થી વધારે દિવ્ય શાસ્ત્ર નો શ્રૃંગાર કરવામાં આવ્યો

જગવિખ્યાત શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનૂર્માંસ નિમિતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસ જી (અથાણા વાળા)ની પ્રેરણાથી...

પાલારા ખાસ જેલ, ભુજ માથી વિગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીને પકડતી પાડતી પેરોલ ફલો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

સરહદી રેંન્જ ભુજના આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધ્યકશ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ-ભુજ...

કેમિકલયુક્ત પાણીને નદીમાં, તળાવના વહેણમાં ઠાલવવામાં આવતાં હોવાથી અનેક પશુઓ મૃત્યુ પામ્યા

ચાડવા રખાલમાં સામત્રા-વાડાસર રોડ પર આવેલી જે પુંજારા તળાવની પાળ પાછળ નશાયુકત-કેમિકલવાળાં પાણી વહીને જે દૂષિત કરી રહ્યાં છે. આ...

એક મેડીકલ સ્ટોરમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા સાથે અશ્ર્લીલ પજવણી કરાઇ

વેરાવળમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એક મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ...

નૂતન વર્ષના પ્રથમ દિવસે અંજારનાં વિકાસમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું

અંજાર ખાતે રૂ.૮.૫૨ કરોડના ખર્ચે પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરીનુંરાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું અંજાર ખાતે રૂ. ૮.૫૨...

કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્ત આગામી તા.૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી લંબાવાઇ

કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્ત આગામી તા.૩૧/૧/૨૦૨૧ સુધી વધારવામાંઆવી છે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓઅનુસાર નિયત પ્રવૃતિ...

૩જીએ પોલીસ ઈન્સપેકટર (બિન હથિયારધારી) વર્ગ-૨ ની પરીક્ષા યોજાશે

પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મી. ત્રિજયામાં ૫ થી વધુને એકત્રિત થવા મનાઇઃ ૧૪૪ કલમ મુજબ જાહેરનામું જારીઃ ગુજરાત જાહેર સેવા આયોગ...

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરતા.૨/૧ થી ૩/૧ સુધી કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ...