Month: January 2021

આગામી ૭મીએ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને નિમણુંકપત્રો એનાયત કરાશે

ગુજરાત રાજય શિક્ષણ વિભાગ તથા કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારારાજયની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલીજગ્યાઓ પર શિક્ષણ સહાયકોનીનિમણુંક માટે ભરતી...

બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોનાં વાયરસ વેક્સિન અંગે મોકડ્રીલ યોજાઇ

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના વેક્સિન માટે દરેક જિલ્લામાં વેક્સિન મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના...

માંડવીની ઢુવા રખાલમાં અજાણ્યા વ્યકિતની લાશ લટકતી મળી

માંડવીના વન રક્ષક સહાયક લક્ષ્મણભાઈ વેલાણી અને તેમના સાથી માંડવી ઢુવા રખાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓને તે વિસ્તારમાં દુર્ગંધ...

બોટાદ શહેર યુવા મોરચા ભાજપ ની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું

શ્રી C.R.PATIL સાહેબ શ્રી સુચના થી તા.૦૪/૦૧/૨૦૨૧ ના રોજ બોટાદ શહેરમાં બોટાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર યુવા મોરચા...

કોડાય પુલ પાસે ત્રેવડા અસ્કમાતમાં એક યુવાનનુ મોત નીપજયું.

માંડવીમાં આવેલ કોડાય પુલ નજીક ગત મોડી રાત્રે આ બન્યો હતો. આ બનાવમાં અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

ભુજ અને મુન્દ્રાના બોચા પાસે બે કાર પુલ નીચે પડતાં અકસ્માત સર્જાયો

ગત મોડી રાત્રીના ભુજ અને મુન્દ્રા હાઇવે ઉપર આ બનાવ બન્યો. ગામની પાસે આવેલા હનુમાન ટેકરી પાસે સર્જાયેલા અકસ્માતમાં કોઈ...

રાજપૂત સમાજની વિધવા મહિલાઓને આવતા વર્ષથી માસિક પેન્શન આપવામાં આવશે

રાજપૂત (ક્ષત્રિય) યુવાઓ માટે રોજગારી અને શૈક્ષણીક ઉત્થાન બાબતે સામાજિક ચિંતન કાર્યક્રમમાં અત્યાર સુધી ક્યારેય પણ ન થઈ હોય તેવી...

ડો.બી આર આંબેડકર લાઇબ્રેરી મથલ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું

ડોક્ટર બી આર આંબેડકર લાઇબ્રેરી મથલ દ્વારા ૩૧ ડિસેમ્બર ના દિવસે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમને રીબીન કાપી...