Month: January 2021

કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્ત આગામી તા.૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી લંબાવાઇ

કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્ત આગામી તા.૩૧/૧/૨૦૨૧ સુધી વધારવામાંઆવી છે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓઅનુસાર નિયત પ્રવૃતિ...

૩જીએ પોલીસ ઈન્સપેકટર (બિન હથિયારધારી) વર્ગ-૨ ની પરીક્ષા યોજાશે

પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મી. ત્રિજયામાં ૫ થી વધુને એકત્રિત થવા મનાઇઃ ૧૪૪ કલમ મુજબ જાહેરનામું જારીઃ ગુજરાત જાહેર સેવા આયોગ...

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છના પ્રવાસે

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરતા.૨/૧ થી ૩/૧ સુધી કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ...

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ આપત્તિ લક્ષી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્‍દ્ર, ગુજરાતગેસ અને રેડક્રોસ સોસાયટી દ્રારા આપત્તિ લક્ષી જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો...

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ તથા ઉડાડવા પર પ્રતિબંધ

આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૦ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે...

જામનગરમાં આવેલ ફુલીયા હનુમાન મંદિરે આવતીકાલે અન્નકુટ દર્શન

આવતીકાલ એટલે શનિવારનો દિવસે. શનિવારના દિવસે હનુમાનજીનો મહિમા ગાવામાં આવતો હોય છે. ત્યારે જામનગરમાં આવેલ કિશાન ચોક વિસ્તારમાં આવેલા દશકાઓ...

બગોદરા લીબંડી હાઇવે પર મીઠાપુર ભોગાવા પુલની પાસે પીકઅપ વાહન ભડભડ સળગી

રાજકોટ તરફથી આવી રહેલ રાત્રીના સમયે લગભગ 1:00 થી 1:30 નાં ગાળા દરમિયાન એક શાકભાજી ભરેલ પીકઅપ બગોદરાના ભોગાવો પુલ...

કુંડળ ગામે આવેલમાં આવેલ ખુલ્લા મેદાનમાં આજરોજ સ્વામી વિવેકાનંદ બરવાળા યુવા મંડળ ગુજરાત રાજ્યના યુવાબોર્ડ દ્વારા સાફસફાઈ નો કાર્યક્રમ યોજવામાં આવેલ

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામમાં શનીદેવ મંદીરની સામે ચામુંડા માતાજીના મઢના ખુલ્લા મેદાનમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળ ગુજરાત રાજ્ય...

શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વ્રારા જરૂરતમંદ શ્રમજીવી પરિવારના લોકોને સોલાપૂરી ચાદરનું વિતરણ કરવામાં આવ્યું

શ્રી જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વ્રારા ભચાઉ નગરે હાર્ડ થીજવતી કડકડતી ઠંડીમાં હાઇવે રોડ ઉપરની ઝૂંપડપટ્ટીમાં...

કોઠારમાં રૂા. 10 અને 20 પ્રતિ કિલો સસ્તા ભાવે શાકભાજીનું વેચાણ

કોઠારા ગામમાં માંડવી (નવાવાસ) ના શાકભાજીના વેપારી ટેમ્પા દ્વારા તાજા-શાકભાજી રૂા. 10 અને 20 પ્રતિ કિલો થોડા સમયમાં જ શાકભાજી...