આડેસર પોલીસ સ્ટેશન દ્વારા ૩રમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિક અવરનેશ સેમિનાર નુ આયોજન કરી લોકલ ટ્રાન્સપોર્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યુ
મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા...