હોસ્પિટલથી સમસાન સુધી લાઇન જ લાઇન હવે લોકો લાઈનમાં ઉભવાથી ત્રાસ્યા છે પહેલા કોરોના ટેસ્ટ માટે લાઈન, પછી સારવાર માટે લાઈન, ને ન બચ્ચા તો અંતિમ સંસ્કાર માટે પણ લાઈન
દેશમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. આવામાં દરરોજ અસંખ્ય લોકો મૃત્યુ પામે છે. માણસો જીવતા છે તોય લાઈનમાં ઉભુ...