Month: May 2021

ધાનપુર તાલુકામાં મરણ પ્રસંગમાં લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો

ભાણપુર ગામે ગાળા ફળિયામાં રહેતા જામસીંગભાઈ દિતાભાઈ પરમારના કાકા કેવનભાઈનો છોકરો કીયાભાઈનું મરણ થયું હોય જામસીંગભાઈ તથા તેમની સાથે અન્ય...

ધાનપુર તાલુકામાં છકડા ચાલકે પુરઝડપે હંકારી લાવી છકડો પલટી ખાઇ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું

લીમખેડા તાલુકાના રઈ ગામે રહેતો દિનેશભાઈ અભેસીંગબાઈ નીનામા ગત તા.૦૪ મે ના રોજ પોતાના કબજાના છકડામાં પેસેન્જરો ભરી ધાનપુર તાલુકાના...

માંડવી તાલુકાના મસ્કા ગામે છેલ્લા એક વર્ષ થી “જહાં કમ હૈ વહાં હમ હૈ” ના સૂત્ર સાથે યુવાનો દ્વારા સેવા યજ્ઞ કરાઇ રહ્યું છે

વધુ વિગત આપતા મસ્કા ગામનાં સરપંચ કીર્તિભાઈ ગોર એ જણાવ્યું હતું,કે એક વર્ષ થી અહીં કોવિડ મહામારી મા મૃત્યુ પામેલા...

અમરેલી જિલ્લાના રાજુલા એન.એસ.યુ.આઈ(NSUI) સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં જ્યારે કોરોનાનો સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે બ્લડની પણ ખૂબ જરૂરિયાત પડતી હોય છે. ત્યારે...

લીંબડી ટાઉનમાં ભલગામડા ગેટ પાસે થયેલ ખૂનનાં મુખ્ય આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી ખૂનનો ભેદ ઉકેલતી લીંબડી પોલીસ

 સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા નાઓએ જીલ્લામાં ખૂન , લૂંટ , ઘાડ જેવા શરીર સબંધી ગુના ઓ ડીટેક કરવા...

લીંબડી સિવિલ હોસ્પિટલ રોડ પર દલિત મુસ્લીમ એકતા કમીટી દ્વારા સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

લીંબડી સિવિલ હોસ્પિટલ રોડ પર અને જુના પોલીસ સ્ટેશન ની નજીક દલિત યુવાનો અને મુસ્લીમ યુવાનો દ્વારા સેવા કેન્દ્ર શરૂ...

લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ટીફીન સેવા શરૂ કરવામાં આવી

દર્દીઓના સગા ફોન કરીને ટીફીન ઘરે મંગાવી શકે છે જે તમામ સુવિધા માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી...