એક બાજુ સરકાર સ્વચ્છ ભારતની થીમ પર સફાઇ અભિયાન કરી રહી છે,તો બીજી બાજુ તહેવારોમાં પણ નખત્રાણામાં સફાઇ ન થતાં લોકો પરેશાન
નખત્રાણામાં સામાન્ય દિવસોમાં તો યોગ્ય સફાઇ નથી થતી. પરંતુ તહેવારોના સમયમાં પણ સફાઇની કામગીરી બરાબર ન થતા લોકોમાં રોષ ફેલાયો...
નખત્રાણામાં સામાન્ય દિવસોમાં તો યોગ્ય સફાઇ નથી થતી. પરંતુ તહેવારોના સમયમાં પણ સફાઇની કામગીરી બરાબર ન થતા લોકોમાં રોષ ફેલાયો...
લોકો નવા વસ્ત્રોની સાથે માસ્ક પણ પહેરીને રાખે એ જરૂરી તહેવારોની સીઝનમાં ફરી કચ્છમાં બીમારીએ માથું ઊંચક્યું છે. અત્યારસુધી જિલ્લામાં...
મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ...
ભુજ નગરપાલિકા અને પાન ઇન્ડિયા લિગલ અવેરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેઇન પ્રોગ્રામનાસયુંકત સેવાસેતુનો કાર્યક્રમનગરપતિ ઘનસ્યામભાઇ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ...
કાલ રોજ મુન્દ્રા તાલુકા પંચાયત દ્વારા રૂ.૯.૪૨ કરોડ વિવિધ વિકાસ કામોના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા...
૩૧મી ઓક્ટોબરે ભુજ બ્લોકના કુનરિયા ગામમાં સ્વચ્છ ભારત સમાપન કાર્યક્રમ યોજાયો હતો.સ્વચ્છતા જાળવવાશ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ જેમાં ભારતીબેન, બાલિકા સરપંચ, કુનરિયા, મહિલા...
સર્વોચ્ચ અદાલતના નામદાર ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતજીના અધ્યક્ષ સ્થાને શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે પાન ઇન્ડિયા લિગલ અવેરનેશ એન્ડ આઉટરીચ...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૩જી નવેમ્બરે સંભવિત કચ્છની મુલાકાતે આવનાર છે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર...
જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ના સહયોગ થી નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં...
સવાર અને સાંજનો મુંદરા અને બારોઈની મુખ્ય બજારનો સિનારિયો બદલાઈ ગયો છે. મીઠાઈ, રેડીમેડ ગારમેન્ટ, બૂટ-ચપલ, હોઝિયરી અને સુશોભનની વસ્તુઓ...