Year: 2022

અંભેટા ગામમાં  ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું

વાગરા તાલુકાના અંભેટા ગામમાં દશામા મંદિર નજીક પતરાની કેબીનમાં ચાલતાં ગેરકાયદે ગેસ રિફીલિંગનું કૌભાંડ દહેજ મરીન પોલીસની ટીમે પકડી પાડ્યું...

200 કરોડના ડ્રગ્સની વધુ માહિતી ઉગળાવવા 6 પાકિસ્તાનીઓ 12 દિવસના રિમાન્ડ પર

જખૌ દરિયા પાસેથી 200 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 6 પાકિસ્તાની આરોપીઓ પાસેથી વધુ માહિતી ઉગડવાવા માટે એટીએસ દ્વારા 14 દિવસના...

બરવાળામાં ઘરમાં છૂટી લાકડીનો ઘા કરતાં મહિલાને માથાના ભાગે ઇજા

ગાંગડીયા શેરી બરવાળામાં રહેતા રોજીબેન નજીરભાઈ ગઢીયા બપોરના 3 વાગ્યે તેમના મોટાબહેન ચાંદનીબેન તેમના નાની કુસીમબેન અને તેમના બહેનનો દિકરો...

ગાંધીધામના ટાગોર રોડના સર્વિસ રોડ પર છકડો પલટી મારી જતાં, છકડામાં સવાર લોકો મહામુસીબતે બહાર નીકળ્યા

copy image ગાંધીધામના ટાગોર રોડ પર ચાલતા ઓવરબ્રીજના કામના લીધે વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ટાગોર...

ગૌચર ભૂમિ પરથી દબાણ દૂર ન થતા રામવાવના યુવકે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

copy image રાપર તાલુકાના રામવાવ ગામમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન પર દબાણો કરી લેવાતા રામવાવ ગામના યુવાન શિવુભા દેશળજી જાડેજાએ...

કિડાણા મહેશ્વરી સમાજ તેમજ માનવતા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું

પાનધ્રોમાં ઠેક ઠેકાણે પાણીનો થયો ભરાવો, આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સતુભા સોઢા

બીદડા ગામમાં 10 વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં આરોપીને 2 વર્ષ કેદની સજાનો હુકમ કરાયો

સુંદરપુરી વિસ્તારના બે ચોરોને પોલીસે ઝડપી પાડી 13 મોબાઈલ જપ્ત કર્યા

ગાંધીધામ શહે૨માં મોબાઈલ સ્નેચીંગના વધેઌ ઘટનાઓ વચ્ચે પોલીસે બે ઇસમોને ઝડપી પાડી ચોરીના 13 મોબાઈલ ફોન કબજે કર્યા. આ વિશે...

મુન્દ્રાના ખસ્તા માર્ગોની સુધારણા માટે પાંચ દિવસમાં મરમતનથાય તો સત્તાપક્ષ દ્વારા તાલુકા સંકલનની બેઠક