Month: March 2022

ફાગણી પૂનમ એટલે હોળી નો પર્વ સિયાડા ના અંત અને વસંત ના પ્રારંભે ઉજવાતા આ પર્વ આખા દેશ તેમજ વિદેશ માં ઉજવાય

ફાગણી પૂનમ એટલે હોળી નો પર્વ સિયાડા ના અંત અને વસંત ના પ્રારંભે ઉજવાતા આ પર્વ આખા દેશ તેમજ વિદેશ...

કચ્છ જિલ્લા નું ઐતિહાસિક શહેર અંજારમાં ધૂળેટી ના દિવસે વર્ષો વર્ષ લગ્ને લગ્ને કુંવારા ઇશાક ઇશાકડીના લગ્ન યોજાયા

Bhartiben Gandhidham Reporter: કચ્છ જિલ્લા નું ઐતિહાસિક શહેર અંજારમાં ધૂળેટી ના દિવસે વર્ષો વર્ષ લગ્ને લગ્ને કુંવારા ઇશાક ઇશાકડીના લગ્ન...

વરસામેડી બાગેશ્રી માં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી

હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રદક્ષિણા કરીને ભાવિકોએ કરી મંગલકામના,હોળીના પર્વે પરંપરાનું નિર્વહન કરતા ગાંધીધામ શહેરમાં દરેક વિસ્તારમાં હોળી...

જી.કે.જનરલ હોસ્પીટલ ભુજ મધ્યેથી થયેલ કુલ -૦૩ મોટર સાયકલ ચોરીના ગુનાઓને શોધી કાઢી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હે. પોલીસ મહાનનરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોડડર રેન્જ , ભુજ તથા શ્રી સ ારભ સસિંઘ સાહેબ, પોલીસ અનધક્ષક,પનચચમ કચ્છ, ભુજ...

ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રીજ પાસે ટાયર ફાટતાં ઘઉં ભરેલ ટ્રક પલ્ટી મારી ગયું. 

પૂર્વ કચ્છમાં રોજબરોજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે પર ચોપડવા બ્રીજ પાસે ઘઉં ભરેલ ટ્રક...