Month: May 2023

મિરઝાપરમા દીનદહાડે ચોરે ઘરમાં પ્રવેશી રોકડ તથા દાગીના મળી 39,000ની ચોરી કરી પલાયન

આ અંગે રમેશ ભોગીલાલ ગોહિલ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ રેડીમેટ કાપડનો કારખાનું ચલાવી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે....

ભુજના સરપટનાકા પાસે જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સરપટનાકા પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સરપટનાકા પાસે...

પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મચ્છીપીઠ પાસે આવતા તેમને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી...

 ગાંધીધામમાં ચોરોનો આંતક: ધમધમતા વિસ્તારમા આવેલ મોબાઇલની દુકાનમાથી મોબાઈલ તથા રોકડ રૂપિયા મળી 94,500 ની તસ્કરી

ગાંધીધામમાં એફ સી આઇ રોડ પર આવેલ દુકાન નંબર 372, હરિઓમ મોબાઈલ નામની દુકાનમાં તસ્કરોએ દુકાનની બારી તોડી એક નવો...

ઓવરલોડ ટ્રકના કારણે ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત

ગત મોડી રાત્રે પાલારા જેલ પાસે બન્યો ટ્રીપલ અકસ્માતનો બનાવ કોલસા ભરેલી ઓવરલોડ ટ્રકે બાઈકને અડફેટે લેતા બે બાઇકસવારના મોત...

મુંદ્રા જુના બંદરે વહાણમાં અચાનક આગ લાગતા વહાણ બળીને ખાક થઈ ગયું

આજે વહેલી સવારે મુન્દ્રા જુના બંદરે વહાણનું મેન્ટેનસ કામ કરતા અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર...