Month: July 2023

કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી મન મૂકીને મહેર કરનારા મેઘરાજાએ વિરામ લીધો

એક અઠવાડિયાથી કચ્છમાં મન મૂકીની મહેર કરનારા મેઘરાજાએ સોમવારે વિરામ લીધો હતો તેની સાથે મહત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઉંચકાતાં...

પરીવારથી વિખૂટા પડેલા દેત્રોજના 15 વર્ષીય બાળકને માતા-પિતા સાથે મિલન કરાવતી માનકુવા પોલીસ

 દેત્રોજથી રિસાઈને ઘરેથી નીકળી ભુજના સુખપર ખાતે પહોચી આવેલા 15 વર્ષીય બાળકને માનકુવા પોલીસે તેના પરિવારજનોને સોપી સરાહનીય કામગીરી બજાવી...

ભુજમાં ગુનાખોરીને રોકવા બાબતે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ચોકીઓ શરૂ કરવાની માંગ કરાઈ

ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. બજારોમાં અસામાજિક તત્વો દ્વારા  ગુનાહિત કૃત્યો કરી વેપારીઓમાં ભય ફેલાવવામાં...

કચ્છના ધ્રંગમાંથી એલ્યુમીનીયમ વાયરની તસ્કરી કરનાર ત્રણ શખ્શો ઝડપી પડાયા

કચ્છમાં આવેલ બિપરજોય વાવાઝોડા દરમીયાન ધ્રંગ નજીક ધરાશાયી થયેલા જેટકોના ટાવર પરથી એલ્યુમીનીયમના વાયર ચોરી કરનાર ભુજના જુમા વાંઢ અને...

નખત્રાણા ખાતે દારૂની 24 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી ટીમ

એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન તેમને ખાનગી રહે બાતમી મળેલ હતી કે નાના નખત્રાણા ખાતે રહેતા...

ભુજ ખાતેથી 45 હજારનો શરાબ અને બીયર ઝડપાયો

ગત શનિવારના દિવસે એલસીબી દ્વારતા માંડવીમાં દારૂ સાથે એક શખ્સની પૂછપરછ બાદ માલ આપનાર ભુજના બુટલેગરને કસ્ટડીમાં લેવાયો હતો. જેની...

અબડાસાના ખેડૂતો દ્વારા કચ્છમાં પ્રથમવાર એરંડાનું બિયારણ બનાવવામાં આવ્યું

કચ્છ ખાતે પ્રથમ વખત અબડાસા તાલુકાના કનકપર ગામના 100 જેટલા ખેડૂતો દ્વારા સહકારી મંડળીના સહયોગથી એરંડાનું બિયારણ બનાવવામાં આવેલ હતું....