ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાંથી બાઈક ચોરાઈ
copy image ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક કોઇ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે...
copy image ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક કોઇ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે...
copy image ખાવડામાં ખાનગી કંપનીમાં ફલોરિંગ મશીનના હેલ્પર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના યુવાનને કામ કરતી વખતે તેનું માથું મશીન સાથે...
copy image ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામમાં વીજલોડ વિભાજનનું કામ કરવા ગયેલી વીજતંત્રની ટીમના બે લોકો ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુર રામબાગ સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ.ની ટીમ સવારના આરસામાં ખારીરોહર ગામે વીજલોડ વિભાજનની કામગીરી કરવા માટે ગઇ હતી, જેમાં ફરિયાદી ડેપ્યુટી ઇજનેર તથા જુનિયર ઇજનેર કુંભારવાસમાં હતા, જ્યારે બે શખ્સ અને ડ્રાઇવર મહાદેવ મંદિર ફળિયામાં વીજલોડ વિભાજન તથા મેન્ટેનન્સ (રખરખાવ)ની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરએ ફરિયાદીને ફોન કરી એક શખ્સનાં...
copy image આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,02,980ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને પકડી પડ્યો હતો ,પરંતુ આ જથ્થો ક્યાંથી આવ્યો હતો તે બહાર આવ્યું ન હોતું . આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં મેઘપર બોરીચી બાગેશ્રી સોસાયટીના શખ્સે એક મકાનમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે 6-એના પ્લોટ નં. 69માં કાર્યવાહી કરી હતી. આ મકાનનો દરવાજો અડધો ખુલ્લો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને...
copy image ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક માર્ગ ઓળંગતી વખતે પૂરપાટ જતી ટ્રક હડફેટે શખ્સ નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઈ તરફથી આવતા ટ્રક ચાલકે પૂરપાટ વાહન ચલાવી કનૈયાબે ગામના બસ સ્ટેશન પાસેથી માર્ગ ઓળંગતા શખ્સને ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 ...
copy image અજારનાં વરસામેડી, વીડી તથા ગાંધીધામના મીઠી રોહર, શિણાય વગેરે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજોનું ઉત્ખનન થઇ રહ્યું હોવાની ફરિયાદો ઊઠી હતી .તેવામાં ગત તા. 6-5ના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે માટીનું ઉત્ખનન કરતા તત્ત્વોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર છુટ્ટા પથ્થરો વડે હુમલો કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખાણ ખનિજ વિભાગની મદદનીશ નિયામક ફલાઇંગ સ્કવોડની ટીમ રાતના આરસામાં તપાસમાં નીકળી હતી. આ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી ...
copy image ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ચાર શખ્સને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 5540 હસ્તગત કર્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારના ગરબી ચોકમાં રાતના આરસામા પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચવામાં આવી રહ્યા હતા.તે દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને શખ્સોને ઝડપી પાડયા હતા. જાહેરમાં જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 5540 હસ્તગત કરવામાં આવ્યા હતા.