Year: 2024

ભરૂચ શહેરના મહાદેવ નગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પડાયો

પરીક્ષાર્થીઓને પ્રેરણા:ઝઘડિયાના ભાવેશનો અકસ્માતમાં હાથ તૂટ્યો પણ હિંમત નહિ, લહિયાની મદદથી ગણિતનું પેપર આપ્યું

હાલમાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ...

મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક ડમ્પર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ

copy image  મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક તુલસી પેટ્રોલપંપ પાસે ડમ્પર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું...

નખત્રાણા મા સતત બીજા દિવસે દબાણ હટાવવા ની ઝુંબેશ ચાલુ રહી હતી

નખત્રાણા મા સતત બીજા દિવસે પણ દબાણ હટાવવા ની ઝુંબેશ ચાલુ રહી હતી નખત્રાણા મા ટ્રાફિક સમસ્યાને અડચડ રૂપ કે...

પોતાની તબિયત સારી ન રહેતી હોવને કારણે યુવાનએ કન્ટેનરમાં નાખવાની ગોળી ખાઈ લેતા  મૃત્યુ થયું

copy image પોતાની તબિયત સારી ન રહેતી હોવાને કારણે મુંદરામાં 22 વર્ષીય યુવાને  કન્ટેનરમાં નાખવાની ગોળી ખાઈ લેતાં તેનું મૃત્યુ થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશ હાલે મુંદ્રાના  સૂરજનગરમાં રહેતા 22 વર્ષીય યુવાનએ  પોતાની તબિયત ખરાબ રહેતી હોવાથી અગમ્ય કારણે ગઈકાલે કન્ટેનરમાં નાખવાની ગોળી ખાઈ લીધી હતી. આથી યુવાનને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડાયો હતો , પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. વધુમાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા સાત વર્ષથી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુન્હામાં CRPC ૭૦ મુજબના વોરંટના લીસ્ટેડ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ

પોલીસ મહાનિરિક્ષકશ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ ફર્લો જમ્પ ફરારી આરોપી...

મોખા ચોકડી નજીક બાવડોની ઝાડીમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

copy image મુંદરા તાલુકાના મોખા ચોકડી પાસે બાવળોની ઝાડીમાંથી  મોટી છેરના ટ્રકચાલક  ની લાશ મળતાં ચકચાર મચી છે. મોખા ચોકડીના માર્ગ પર ત્રણ દિવસ થી એક ટ્રક ઊભી હતી . જેને પગલે  આસપાસ તપાસ કરતાં યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુવાનની ઓળખ થતાં મૃતકના ભાઈએ...

અંજારમાં અગાઉના મુદે મન દુખ રાખી છ જણ દ્વારા યુવક પર કરાયો હુમલો

copy image અંજારમાં સ્ત્રીની છેડતી  બાબતે અપાયેલા ઠપકાના મન દુ:ખ રાખી છ જણ દ્વારા યુવાન પર હુમલો કરાયો. દેવળિયાના નાકા વિસ્તારમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાની આજુબાજુ  આ બનાવ બન્યો હતો. વાહન ચલાવવાના કામ સાથે જોડાયેલા ફરિયાદી દ્વારા આરોપી  સામે ગુનો દાખલ કરાવાયો હતો.નમાજ પઢવા જતાં...