ચોરેલી કાર લઈ તસ્કરો ચોરી કરવા પહોંચ્યા.ભરૂચના કરગટ ગામમાંથી કારની ચોરી કરી વડદલા ગામમાં ત્રાટક્યા, બે મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો પણ ખાલી હાથ જવું પડ્યું
ભરૂચના કરગટ ગામમાંથી ઇકો કારની ચોરી કરી તસ્કરો વડદલા ગામમાં ચોરી કરવા ત્રાટકયા હતા. તેઓએ એક મકાનને તોડતા અંદર કઈ...