બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં 2015 થી ફરજ બજાવતા કર્મચારી સાથે અન્યાય
https://www.youtube.com/watch?v=NlT5oNqyTpU
https://www.youtube.com/watch?v=NlT5oNqyTpU
https://www.youtube.com/watch?v=eXLnh4o0pvs
copy image નેત્રા ગામે ફૂલવાડી વિસ્તારમાં પડ જમાવી બેઠેલા સાત શખ્સોને પકડી પડ્યા હતા. નખત્રાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ...
copy image ગાંધીધામ તાલુકાના શિણાય કિડાણા રોડપર આવેલી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો મળી આવ્યો હતો. પોલીસે આકસ્મીક નોંધ લઈને...
copy image સિનુગ્રાની સીમમાં આવેલી ભાગ્યલક્ષ્મી ઈન્ફા પ્રોજેકટમાં કામ કરતા મજૂરની જૂના ઝઘડાના મનદુ:ખના કારણે બે મજૂરોએ પથ્થરના ઘા મારી...
copy image આદિપુરમાં રહેતી એક કોલેજીયન યુવતી સવારે કોલેજ જઈ રહી હતી ત્યારે ચિત્રકૂટથી આશાબા વે બિજ રોડ પરની ભીડભાડના...
મે.પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર...
copy image ગાંધીધામ,તાલુકાના પડાણામાં રહેનાર યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પડાણામાં હનુમાન મંદિર પાસે રબારીવાસમાં રહેનાર લક્ષ્યધર(ઉ.વ. 35) એ અંતિમ પગલું ભરી લીધું હતું. પરપ્રાંતીય એવો આ શ્રમિક યુવાન પોતાની રૂમ ઉપર હતો. દરમ્યાન પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે કેવા કારણોસર આપઘાત કર્યો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.
copy image નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડાના મુદ્દે નખત્રાણાની અધિક સિવિલ કોર્ટે દાવો લાવનારની તરફેણમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો . કેસની ટૂંકી વિગત મુજબ મોટી ખોંભડીમાં આશરે 500 વારના પ્લોટનો વરંડો સ્વ. ઠક્કર દેવકરણ વેલજી શેઠિયાએ ગામના મૂળ જાગીરદાર જાડેજા મુરવાજી પેટવાલાના વારસદારો પાસેથી કચ્છ રાજના ચલણની 255 કોરીમાં વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો. દેવકરણ શેઠિયાનાં નિધન બાદ વરંડાનો કબજો - ભોગવટો તેમના વારસદારોના કબજા - ભોટવટામાં હતો, જો કે, તેમની જાણ બહાર અમુક શખ્સોએ વરંડાનો બોગસ દસ્તાવેજ બનાવી રજિસ્ટર કરાવ્યા હતા, જે બાબતે વારસાદારો દ્વારા દીવાની દાવો કરાયો હતો. આ કેસ નખત્રાણા અધિક સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાઓ તથા લેખિત-મૌખિક દલીલોના આધારે બોગસ દસ્તાવેજો બિનઅધિકૃત હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા અને જમીન પર પ્રતિવાદીઓ દ્વારા કોઈ પણ પ્રકારનાં બાંધકામ કે વેચસાટ ન કરવાનો અને કબજો દાવો લાવનારાને આપવા ધાક બેસાડતો આદેશ કર્યો હતો. આ કેસમાં વાદીના વકીલ તરીકે એમ.આર. હાર્ષ અને તેમની ટીમ હાજર રહી હતી.
copy image ભુજ તાલુકાના ખાવડા બાજુના એક ગામની યુવા પરિણીતા તથા નખત્રાણાની પરિણીતા સાથે દુષ્કર્મ થતાં બે ફરિયાદ નોંધાઇ હતી . ખાવડા પોલીસ મથકે યુવા પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી હારૂન અબડા સમા (રહે. મોટા પૈયા ખાવડા)એ ફરિયાદીના ઘરે રાતે આવી લલચાવી-ફોસલાવીને વિશ્વાસમાં લઇ ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધી, ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી અને છરી બતાવી વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદી નોંધાઇ હતી . જ્યારે નખત્રાણા પોલીસ મથકે અન્ય પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અનવર મામદ નોતિયાર (રહે. ઘડાણી તા. નખત્રાણા)એ ફરિયાદીને છરી બતાવી તેના દીકરા તથા પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ફરિયાદીનું અપહરણ કરી ...