અંજારના ખેડોઈ સીમ વિસ્તાર માંથી કુલ્લે ૬૬, ૫૩, ૫૩૨/- ના વિદેશી દારૂના જથ્થો (ટ્રેલ૨)ને ઝડપી પાડતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ દારૂ/જુગાર...