Year: 2025
ભારત-પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
copy image સૂત્રો જણાવી રહ્યા છે વાગડ પંથકમાં ભારત-પાકિસ્તાનની સરહદ ઓળંગીને ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની...
નખત્રાણાના બિબરના સીમ વિસ્તારમાં વીજ ટાવર પર તાર કાપી આશરે 50 હજારનું નુકશાન કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image નખત્રાણા ખાતે આવેલ બિબરના સીમ વિસ્તારમાં વીજ ટાવર પર તાર કાપી આશરે 50 હજારનું નુકશાન કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ...
ગાંધીધામ બજાર વિસ્તારમા આવેલ રીટ્રીટ સ્પામા સ્પાની આડમા થતી ગે.કા.પ્રવૃતીનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ,ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા ઇ.નાયબ...
જીલ્લા ખાતે ખાલી રહેલ જીઆરડી/એસઆરડી/મહિલા સભ્યોની ભરતી પ્રક્રિયા હાલ પુરતી મોકુફ રાખવામાં આવી
સંદર્ભ:- અત્રેની કચેરીના પત્ર ક્રમાંક.જીઆરડી/ભરતી પ્રકીયા/અહેવાલ/૪૭૮/૨૦૨૫, તા.૦૮/૦૪/૨૦૨૫ અન્વયે. ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે માનદ વેતન ધરાવતા હંગામી જીઆરડી...
આદિપુર વિસ્તા૨માં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓ ને બે મોટર સાયકલ સાથે પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કો૨ડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી મિલક્ત સબંધી...
કચ્છ જીલ્લા ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું
બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતીએ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા ભુજ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના સંયુક્ત ઉપક્રમે...
પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણીરૂપે “શતાબ્દી મહોત્સવ”નું ભવ્ય આયોજન
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણીરૂપે "શતાબ્દી મહોત્સવ"નું ભવ્ય આયોજન શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે...
સિસીલિયન પ્રીમિયર લીગ : BNI અમદાવાદ સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગમાં ચેમ્પિયન
સ્પોર્ટ્સ, કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં, બીએનઆઈ અમદાવાદે સિસિલીયન પ્રીમિયર લીગ (એસપીએલ) ની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું,...
આનંલ કોટક દ્વારા અનોખા અંદાજમાં નવી રેસ્ટોરેન્ટ ‘522’નો શુંભારંભ કરાયો
શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે માટે આનંલ કોટક દ્વારા તેમની નવી રેસ્ટોરેન્ટ ‘522’નો શુંભારંભ એક અનોખા અંદાજમાં કરવામાં...