Month: May 2025

વરસતા વરસાદની કચ્છીઓએ મજા માણી

કચ્છમાં ચાલુ વરસાદ રાસોત્સવ રમ્યા માંડવી તાલુકાના બાગ ગામે લગ્ન પ્રસંગમાં ખેલૈયાઓ વરસાદમાં ઝૂમયા

ભચાઉ ખાતે આવેલ શિવલખા ગામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

આરોપીનું નામ:અનિલસિંહ અમરસિંહ જાડેજાજયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજારહે શિવલખા ગામ તાલુકો ભચાઉ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:ખૂન સહિત મારામારી ના વિવિધ ૬ થી વધુ...

બગડા વિરવાછરાદાદાની ત્રિવાષિક યાત્રા મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહા આરતી શૈક્ષણીક સંનમાન અને મેડિકલ કેમ્પ નું સફળતાપૂર્વક આયોજન કરાયું

બગડા ઘેડા (ભાયાત) પરિવાર દ્વારા આયોજિત શ્રી વીર વાછરા દાદા અને માતાજીનો ત્રિવાર્ષિક પેડી મહોત્સવ, જે ૧-૨ મે, ૨૦૨૫ના રોજ...

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું…..

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું..... માધાપરમાં સવારથી જ વાદળોએ મીટ માંડી..... વાદળછાયા વાતાવરણથી આકરી ગરમીમાં...

શિણાય માથક માર્ગ પર ટેમ્પો પલ્ટી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ભુજનાં શખ્સે જીવ ગુમાવ્યો

copy image ગાંધીધામ ખાતે આવેલ શિણાય માથક માર્ગ પર ટેમ્પો પલ્ટી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ભુજનાં શખ્સે જીવ ગુમાવ્યો હોવાના...

ગાંધીધામમાંથી 18 હજારની રોકડ સાથે છ પત્તાપ્રેમીઓને પોલીસે દબોચ્યાં

copy image ગાંધીધામના ભારતનગર કૈલાશ સોસાયટીમાંથી છ પત્તાપ્રેમીઓને 18 હજારની રોકડ સાથે પોલીસે દબોચી લીધા હતા. આ મામલે વધુમાં સૂત્રોમાંથી...

મો.સા ચોરીના અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ...

આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો થવાની સાથો સાથ કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ

આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો થવાની સાથો સાથ કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે,...

આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો : રાપરના જાટાવાડા માં કરાનો વરસાદ

copy image રાપરના જાટાવાડા માં કરાનો વરસાદ આ વિસ્તારમાં ઝરમર વરસાદની સાથે કરા પડ્યા જિલ્લામાં આજે ભારે ઉકળાટ અને ગરમી...

મોટી ઉનડોઠ ગામે વિવિધ વિકાસ કામો નું ખાતમુહૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું