Month: June 2025

પોકેટ કોપની મદદથી અમદાવાદ શહેરમાં થયેલ બે (૦૨) ચોરીના મો.સા પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના...

રાપર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ–કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં...

આકાશવાણી ભુજના સમાચાર વિભાગની એક નવી પહેલ: કચ્છી ભાષામાં “કચ્છ જા વાવડ” નામથી નવો સાપ્તાહિક કાર્યક્રમ પ્રસારિત થશે

દેશના પશ્ચિમ ભાગમાં આવેલો સરહદી જિલ્લો કચ્છ તેની વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ અને ભાતીગળ સંસ્કૃતિ ઉપરાંત, અનોખી ભાષા માટે પણ જાણીતો...

સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સહયોગ આપી સમાજને આપી નવી રાહ

યુદ્ધ હોય કે શાંતી આપણી સશસ્ત્ર સેનાઓ દેશની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતી રહી છે. રાષ્ટ્રની વિશાળ સરહદોના રક્ષણ માટે...

આગામી પાાંચ વર્ષમાાં અદાણી ગ્રપુ વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરશે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છે એશિયાના બીજા સૌથી...

રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી

રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીને લઈને કેટલાક જાણવા જેવા ભેદ છે. જેનાથી કયા પ્રકારની ખેતીથી ફાયદો થઇ શકે તેની સમજ કેળવી...

સરકારી આઈ.ટી.આઈ. અંજાર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરવાની રહેશે

   ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજાર દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની તાલીમ અપાય છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ NCVT અને GCVT સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરી, ખાનગી કંપનીમાં...

ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન પાનમાં સુધારા થકી મેદસ્વિતાનો કરો સામનો

આજના સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે...