Month: November 2025

ગુજરાતના ટીટી ખેલાડી માનવ ઠક્કરે વિશ્વ ક્રમાંકમાં મોખરાના 35 ખેલાડીમાં સ્થાન હાંસલ કર્યું

ગુજરાતના સ્ટાર પેડલર માનવ ઠક્કરે તેની પ્રભાવશાળી કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને તે વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં...

ગાંધીધામના કિડાણામાં બે યુવાનો પર ચાર શખ્સોમો હુમલો

copy image ગાંધીધામના કિડાણામાં બે યુવાનો પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકો/પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓનું સૈનિક સંમેલન યોજાશે

માંડવી ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજનું ઓળખ પત્ર ધરાવતાં અને તાલુકામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકો/પૂર્વ...

 કપરા સમયે ગુજરાત સરકાર મદદે આવતાં આનંદ સાથે આભાર માનતા કચ્છના ખેડૂતો

રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા...

ભુજ શહેર વિસ્તારમાં આવેલ હોટલ જનતાઘરના સંચાલકોએ હોટલમાં રોકાયેલ મુસાફરોની જરૂરી વિગતો રજીસ્ટરમાં નહી ભરનાર ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના ઓએ પશ્ચિમ...

ભુજના બન્ની વિસ્તારમાં પૂરપાટ આવતા ટેમ્પોએ ભેંસોને હડફેટે લેતાં એકનું મોત તેમજ બે ઘાયલ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

ભુજના બન્ની વિસ્તારમાં હોડકો બાજુ સાબવાંઢ નજીક પૂરપાટ આવતા ટેમ્પોએ ભેંસોને હડફેટે લેતાં એકનું મોત થયું છે તેમજ અન્ય બે...

ગાંધીધામમાંથી ત્રણ ટન વેસ્ટેજ ખાંડનો જથ્થો મળી આવતા કાર્યવાહી શરૂ

copy image ગાંધીધામમાંથી ત્રણ ટન વેસ્ટેજ ખાંડનો જથ્થો મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં...

એ ડિવિઝન વિસ્તારમાંથી હાઇવે પરથી કારમાં લઈ જવાતો બીયરનો જથ્થો LCB પોલીસે ઝડપ્યો

રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગમાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ વિધાર્થીનીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા

રાપર તાલુકાના ખેડુતોખાતર માટે ભારતીય કિસાન સંઘ રાપરને આપવુ પડ્યુ આવેદન પત્ર