ખારોઈ સરકારી માધ્યમિક શાળામાં “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગતવકતૃત્વ સ્પર્ધા, રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભચાઉ તાલુકાના ખારોઈ સરકારી માધ્યમિક શાળા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નારાયણ સિંઘ, મનફરા પ્રા.આ.કેન્દ્રના મેડિકલઓફિસર ડૉ. દર્શન પટેલ,...