ભુજમાં પાકિસ્તાની ગેંગસ્ટરની બોગસ આઇ.ડી બનાવનાર આરોપીના મકાનમાંથી ગાંજો, બંદુક ,છરી જેવા અન્ય ઘાતક હથિયાર સહિતના મુદ્દામાલ સાથે આરોપીની થઈ ધરપકડ
અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી...