ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
copy image ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં મકાનની બહાર મોબાઇલ ઉપર આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો...
copy image ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં મકાનની બહાર મોબાઇલ ઉપર આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો...
ભુજનાં માધાપરમાં માનવતાને શરમાવે તેવી દર્દનાક ઘટના સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાવકા પિતા અને સગી માતાએ...
સરકારી આઈ.ટી.આઈ. ગાંધીધામ દ્વારા વર્ષ ૨૦૨૬ના પ્રવેશ સત્ર માટે એડમિશન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત સંસ્થામાં ચાલતા વિવિધ ટેક્નિકલ ટ્રેડર્સમાં ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૧૪-૦૫-૨૦૨૬ થી તા.૨૩-૦૬-૨૦૨૬ દરમિયાન એડમિશન માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ જરૂરી તમામ અસલ દસ્તાવેજો અને તેની નકલ સાથે આઈ.ટી.આઈ. ગાંધીધામ ખાતે રૂબરૂ હાજર રહીને ફોર્મ ભરવાનું રહેશે ધોરણ ૧૦ પાસ ઉમેદવારો માટે ૨ વર્ષના સમયગાળા વાળા વિવિધ કોર્સ ઉપલબ્ધ છે, જેમાં ડ્રાફ્ટમેન સિવિલ (૨૪ બેઠક), ફીટર (૪૦ બેઠક), ઈલેક્ટ્રીશિયન (૮૦ બેઠક), ઈલેક્ટ્રોનિકસ મિકેનિક (૨૪ બેઠક), મિકેનિક મોટર વ્હીકલ (૪૮ બેઠક) અને રેફ્રીજરેશન એન્ડ એરકંડીશનર ટેકનિશિયન (૨૪ બેઠક) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧ વર્ષના સમયગાળા માટે મિકેનિક ડીઝલ (૭૨ બેઠક), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર (૭૨ બેઠક), કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ-કોપા (૮૬ બેઠક), સોલાર ટેકનિશિયન (૪૦ બેઠક) અને ગ્રીન હાઈડ્રોજન પ્રોડકશન ટેકનિશિયન (૨૦ બેઠક) જેવા રોજગારલક્ષી કોર્સમાં પણ પ્રવેશ મેળવી શકાશે. ધોરણ ૮ પાસ ઉમેદવારો માટે પણ સંસ્થા દ્વારા વિવિધ તકો પૂરી પાડવામાં આવે છે, જેમાં ૨ વર્ષનો વાયરમેન કોર્સ (૧૦૦ બેઠક) મુખ્ય છે. આ સિવાય ૧ વર્ષના સમયગાળા માટે ડ્રેસ મેકીંગ (૨૦ બેઠક), વેલ્ડર (૪૦ બેઠક), વુડ વર્ક ટેકનિશિયન (૨૪ બેઠક) અને પ્લમ્બર (૨૪ બેઠક) જેવા ટ્રેડ્સમાં પણ પ્રવેશ માટેની જગ્યાઓ ભરવાપાત્ર છે. પ્રવેશ ફોર્મ સાથે ઉમેદવારોએ શાળા છોડયાનું પ્રમાણપત્ર , ધોરણ ૮, ૯ કે ૧૦ ની માર્કશીટ , આધાર કાર્ડની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે. જો લાગુ પડતું હોય તો સક્ષમ અધિકારીનો જાતિ અને આવકનો દાખલો , અન્ય રાજ્યના ઉમેદવારો માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ , તથા શારીરિક ખોડખાંપણ કે માજી સૈનિકના આશ્રિત હોવા અંગેના જરૂરી પ્રમાણપત્રો પણ સાથે લાવવાના રહેશે.
ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડેનાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન –...
copy image મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં, પેટ્રોલ...
તારીખ 16.05.2026 થી પશુપાલકો ને ખરીદ ભાવ માં પ્રતિ કિલો ફેટે 830/- રૂપિયા મળશે. શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક...
દેવભૂમિ હરિદ્વાર સ્થિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ગાયત્રી તીર્થ – શાંતિકુંજ ખાતે તા. 12 થી 14 મે, 2026 દરમિયાન...
મુંદરા પોર્ટ રોડ પર આવેલ, ભીન્ડે બિઝનેશ હબ કોમ્પલેક્ષમાં આવેલ હોટેલ ટી.જી.આર., રૂમ. નં. ૨૫, માંથી માદક પદાર્થ હેરોઈન ૧૮...
https://www.youtube.com/watch?v=9dw57xAvBds
https://www.youtube.com/watch?v=IpeF6aSSuLk