Year: 2026

આરટીઓ ભુજ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

  પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, થ્રી–વ્હીલર પેસેન્જર, એલ.એમ.વી. કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો,‌ થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ/કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં...

 પહેલા જ વરસાદમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને વિકાસના ખોખલા દાવાની પોલ ખુલી; સુરતમાં ૯ લોકોના મોત : શ્રી અમિત ચાવડા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે મોદી સરકાર સતત ખેડૂતોની આંખોમાં ધૂળ...

વિશ્વ વસ્તી દિવસ-2026 નિમિત્તે કચ્છ જિલ્લામાં પરિવાર કલ્યાણ પખવાડિયાની ઉજવણી

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનામાર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણી...

રાજ્યભરમાં ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા પ્રયાસો

કહેવાય છે ને કે, "ટીપે ટીપે સરોવર ભરાય અને એ જ ટીપું જ્યારે ધરાની કુખમાં સમાય ત્યારે આવનારી પેઢીનું નસીબ...

PM મોદીએ ઇન્ડોનેશિયાના ૧૦૦૦ વર્ષ જૂના પ્રમ્બાનન હિન્દુ મંદિરની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસની ઇન્ડોનેશિયા મુલાકાતના છેલ્લા દિવસે એક ઐતિહાસિક હિન્દુ મંદિર પહોંચ્યા હતા. સૂત્રો માંથી મળતી મુજબ...

 ઈરાન સાથેનું યુદ્ધવિરામ હવે પુરું , તેમની સાથે વાત કરવી એ સમયનો બગાડ: ગુસ્સે ભરાયા ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ...

ભારાપર-જતાવીરા રોડ પર ટ્રેલર ફસાતા ટ્રાફિકનો થપ્પો, ડ્રાઈવર નાસી છૂટ્યો

નખત્રાણા તાલુકાના ભારાપરથી જતાવીરા જતા રોડ પર આજે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક ટ્રેલર રોડ વચ્ચે ફસાઈ જતાં સમગ્ર...

મુંદ્રાના પત્રી સીમમાં વાહન પાર્ક કરવા જેવી બાબતે વૃદ્ધની હત્યા

મુંદરા તાલુકાના પત્રી ગામની સીમમાં વૃદ્ધની હત્યાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કુંદરોડી ગામના અબ્દુલ્લા હુસેન પઠાણ...

વાયનાડમાં ભૂસ્ખલન, બેનાં મોત

  ભારે વરસાદ દેશના અનેક ભાગમાં હવે આફતનું રૂપ લઈ રહ્યો છે.તેવામાં કેરળના વાયનાડમાં ફરી એક વખત કુદરતનો કોપ તૂટી પડયો...

સીરિયામાં મેક્રોંની હોટેલ પાસે વિસ્ફોટ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંના સીરિયા પ્રવાસ દરમ્યાન તેઓ જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં એક પછી એક બોમ્બ વિસ્ફોટ થતાં અફરાતફરી...