Year: 2026

ગાંધીધામ : કોહવાયેલી લાશ શહેરના યુવાનની હોવાનું ખૂલ્યું

ગાંધીધામ શહેર નજીક શાંતિલાલ ગોદામ પાસે ગટરનાં નાળાંમાંથી મળેલી લાશ પ્રકાશ પરસોત્તમ દેવીપૂજક (વડેચા) (ઉ.વ. 26)ની હોવાનું સામે આવ્યું છે. સૂત્રો માંથી...

નારણપરમાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image ભુજ તાલુકાના નારણપર ગામે 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. નારણપરના ઈન્દિરાવાસમાં રહેતા યુવાને પોતાના...

“આધાર પુરાવા વગરની કોપરની પટ્ટીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા...

પદમપુરના શખ્સના બેન્ક ખાતામાંથી રાત વચ્ચે 6.33 લાખ ઊપડી ગયા

માંડવી તાલુકાના પદમપુરના શખ્સના બેન્કમાંથી રાત વચ્ચે અનેક ટ્રાઝેકશન સાથે કુલ રૂા. 6,33,986  ઓનલાઈન ઊપડી જતાં તેમણે હેલ્પલાઈન તેમજ ગઢશીશા પોલીસ...

“ગુજરાતના 225 તાલુકામાં ધોધમાર વરસાદ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ”

copy image ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ...

વાયોર PSI ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ૪૦ હજારની લાંચ સ્વીકારી હોવાનો ACBએ ગુનો દાખલ કર્યો

વાયોર PSI ઈન્દ્રવિજય રાજેન્દ્રસિંહ ગોહિલે ૪૦ હજારની લાંચ સ્વીકારી હોવાનો ACBએ ગુનો દાખલ કર્યો આરોપીને હેરાન નહીં કરવા અને તેની...

ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ યોજાયો

ભુજ નગર પાલિકા આયોજિત વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ આભા કાર્ડ આયુષ્માન કાર્ડ કેવાયસી કેમ્પ તારીખ 6/7/26 થી 7/7/26...

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ, શ્રી પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં...

  આદિપુરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ખેલીને પોલીસે જડપ્યા

copy image   આદિપુરમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ખેલીને પોલીસે પકડી પાડયા હતા સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ આદિપુરમાં...

“PGVCLની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી: વરસાદ શરૂ થતા જ ગાંધીધામ-આદિપુર અંધકારમય બન્યું”

આજરોજ સાંજે વરસાદે ગાંધીધામ-આદિપુર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી મારતા જ PGVCLની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ. વરસાદ શરૂ થતાની સાથે જ...