શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભુજ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભુજ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક...