પ્રોહીબીશનના અલગ-અલગ ગુના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના 4.2કરોડના વિદેશી દારૂ ઉપર રોલર ફેરવી મુદામાલનો નાશ
પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી, વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં...