Month: August 2026

અંજારની સાગર રેસિડેન્સી ખાતે પર્યાવરણ જતનનો ઉમદા સંદેશ: ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસતરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાયું

અંજાર: પર્યાવરણની જાળવણી અને હરિયાળા ભવિષ્યના નિર્માણ અર્થે આજ રોજ અંજારની 'સાગર રેસિડેન્સી' ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન...

અંજાર પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ ઝડપી પાડ્યો

સરહદી રેન્જ, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ-કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના...

રોકે ટની સફળતા બાદ સ્કાયરૂટ એરોસ્પે સના પિન ચાાં દનાએ ખાિડા અને મુ ન્દ્રાની મુ લાકાત લીધી

ભારતના ખાનગી સ્પેસ ક્ષેત્રમાં ઐતિહાસિક સફળતા મેળવનાર સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને CEO પવન ચાંદનાએ આજે ખાવડા ના આર ઈ પાર્ક...

નખત્રાણા કોટડા બ્લાસ્ટ દુર્ઘટના : મુખ્યમંત્રીશ્રીને આર્થિક સહાય માટે અપીલ, SP કચ્છને સલામતી તપાસની વિનંતી

ગરીબ કુંભાર પરિવાર પર આભ ફાટ્યું : મૃતક પરિવારની પીડા તરફ સરકારનું તાત્કાલિક ધ્યાન દોરવા કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારની લાગણીસભર...

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ.

રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં...

 રાપર નગર સેવા સદન મધ્યે મુખ્ય અધિકારી પદની કાયમી નિમણૂક કરવા પૂર્વ ધારાસભ્યશ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર...

બાળપણથી કારીગરીના વાતાવરણમાં ઉછરેલા હાફિઝ મોહમ્મદ કાસિમ મુતવા, ધોરડોથી કચ્છની પરંપરાગત કળાને નવી ઓળખ

કચ્છની પરંપરાગત મુતવા માટીકામ અને લિપ્પન આર્ટ માત્ર એક હસ્તકલા નથી, પરંતુ કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને કારીગરોની ઓળખ સાથે જોડાયેલી...

“મન ચંગા તો કઠૌતી મેં ગંગા.” નું અદ્ભુત તત્વજ્ઞાન આપનાર મહાન સંત અને સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની 650 મી જન્મજયંતિ નિમિતે કચ્છમાં કળશયાત્રાની પધરામણી

સમાજમાં હજુ પણ ક્યાંક રહી ગયેલી ભેદભાવની રેખાઓને ભૂંસી નાંખીને સમરસતાને વધુ સુદ્રઢ કરવાના શુભાશયથી પૂ. મહારાજજીની જન્મભોમકા વારાણસીથી ગંગાના...

અંડર-17 ટેબલ ટેનિસમાં વિવાને વર્ચસ્વ જમાવી ટાઇટલ જીત્યું

કાનપુર ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત સ્પોર્ટ્સ હબ ખાતે યોજાયેલી યુટીટી (UTT) નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં અંડર-17 બોયઝ અને ગર્લ્સની...

દરિયામાં હાહાકાર: 22 ભારતીય નાવિકો સાથે 2 જહાજો હાઇજેક!

યમન અને સોમાલિયાના તટ પાસે અલગ અલગ બે ઘટનામાં 22 ભારતીય નાગરિકો સાથેના બે કોમર્શિયલ જહાજ સમુદ્રી ચાંચિયાએ હાઈજેક કરી...