Month: August 2026

મુંદરાના શો-રૂમમાં 15 હજારનાં બિલ માટે 1.10 કરોડનું નુકસાન

મુંદરાના મોટા કપાયા પાસે વી.ઇ. કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ ના વર્કશોપમાં તાલીમ માટે ગયેલા ટીએ-ડીએનાં બિલ ખોઇ નાખતાં તે કર્મચારીએ મગજનો...

બન્નીની ગુંજ: ચિત્તા સેન્ટરની જગ્યાએ લહેરાયો તિરંગો, માલધારીઓએ રાષ્ટ્રભક્તિ અને અસ્મિતાથી ઊંચો કર્યો સર

કચ્છની ધરતી બન્નીના માલધારીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે દેશભક્તિ અને પોતાની ઓળખ માટે તેઓ કોઈ પણ હદે જઈ...

જિયોએ એક વર્ષની પ્રાઇસ ગેરંટી સાથે જિયો પ્રાઇમ ફરી રજૂ કરીજિયોના 10 વર્ષપૂર્ણથવાનીઉજવણીનિમિત્તેએકખાસમેમ્બરશિપ

: જિયો પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ મૂળભૂત રીતે જિયોના પ્રથમ 100 મિલિયન ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આજે જિયોના 500 મિલિયનથી વધુ ગ્રાહકોના પરિવારને કિંમતની ગેરંટીની ખાતરી અને વધારાના લાભો શ્રેણીબદ્ધ રીતે પૂરા પાડવા માટે તેને ફરીથી રજૂ કરવામાં આવ્યો છે. એક વર્ષ માટે પ્રાઇસ ગેરંટી જિયો પ્રાઇમ ભવિષ્ય માટે કિંમતની અતિરિક્ત નિશ્ચિતતા આપે છે, જેથી ગ્રાહકો પ્રાઇસ ગેરંટીના એક વર્ષના સમયગાળા એટલે કે પાંચ સપ્ટેમ્બર 2027 સુધી ભવિષ્યમાં કિંમતોમાં થનારા કોઈપણ ફેરફારનો નવો બોજ અનુભવ્યા વિના આજના દરે જ પોતાના મનપસંદ એલિજિબલ જિયો પ્લાન્સથી વિશ્વાસપૂર્વક રિચાર્જ ચાલુ રાખી શકે. વધારાના લાભો જિયો પ્રાઇમ એક્સક્લુસિવ મેમ્બરશિપ લાભો લાવે છે, નીચે મુજબના લાભોનો તેમાં સમાવેશ થાય છે: ₹600ની કિંમતના કેશબેક વાઉચર્સ નવા જિયોહોમ અથવા જિયોપીસી કનેક્શન પર રિડીમ કરી શકાય તેવું ₹300 નું કેશબેક વાઉચર મિત્રો અથવા પરિવાર માટે નવું જિયો સિમ કનેક્શન લેવા માટે ₹300નું કેશબેક વાઉચર નવા જિયો પ્રોડક્ટ્સ, સેવાઓ અને ટ્રાયલ્સનો અગાઉથી એક્સેસ ડેડિકેટેડ સર્વિસ ચેનલ દ્વારા પ્રાયોરિટી કસ્ટમર સપોર્ટ મેમ્બરશિપ સમયગાળા દરમિયાન સભ્યો માટે જાહેર કરવામાં આવતા વધારાના વિશિષ્ટ લાભો દરેક જિયો ગ્રાહક માટે ઉપલબ્ધ જિયો પ્રાઇમ તમામ હાલના જિયો પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે માત્ર ₹300ની જોઈનિંગ ફી સાથે ઉપલબ્ધ છે. અન્ય નેટવર્કના ગ્રાહકો જિયોમાં પોર્ટ કરીને અથવા નવું જિયો કનેક્શન એક્ટિવેટ કરીને તેમાં જોડાઈ શકે છે. આ મેમ્બરશિપ માયજિયો એપ, Jio.com, જિયો સ્ટોર્સ અને જિયો પાર્ટનર સ્ટોર્સ દ્વારા ઉપલબ્ધ થશે

ભુજ નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું

મુન્દ્રા રોડ લોકેશન પાસે આશાપુરા સ્કૂલ પાસે ના સર્કલ ખાતે આઠ માસથી રોડનું કામ ચાલતું હતું જે માંડ માંડ પૂરો...

બિદડામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી કોડાય પોલીસ

માંડવી: તાલુકાના બિદડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે કોડાય પોલીસ ટીમે દરોડો પાડીને જુગાર રમતા ત્રણ ઈસમોને...

ખારેક સંશોધન કેન્દ્ર, સદાકૃયુ, મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

આજ રોજ ખારેક સંશોધન કેન્દ્ર, સદાકૃયુ, મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી...

ભુજ બહુમાળી ભવન ખાતે ૮૦મા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ઉજવણી

૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ૮૦મા રાષ્ટ્રીય સ્વતંત્ર્તા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી બહુમાળી ભવન કર્મચારી કલ્યાણગ્રાહક સહકારી ભંડાર લિ., ભુજ દ્વારા બહુમાળી...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે તાલીમ

મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને રોગચાળા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા આરોગ્ય કચેરી, માધાપર ખાતેઆરોગ્ય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ...

વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે ATMA ના સહયોગથી એક દિવસીયખેડૂત તાલીમ યોજાઈ

વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ તથા ATMA પ્રોજેક્ટ, ભચાઉના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ આશરે ૫૦ ખેડૂતો માટે એક...

વિવિધ દેશી  ઘાસના વાવેતર-ઉછેર, પશુહોસ્પિટલની સુવિધા સાથે અત્યારસુધી ૨૦૦થી વધુ  

    બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ૨૦...