વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૬મા જન્મદિને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાભરમાં લોકકલ્યાણ અને સમાજસેવાના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૬મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ જીલ્લા ભાજપ...