“ડિજિટલ ગુજરાતની વાતો મોટી, પણ સરકારી વેબસાઈટના સર્વર રોજ કહે—આજે અમારી રજા!” – સંતોકબેન ભચુભાઈ આરેઠીયા
રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ...