રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી બદલ સાંસદશ્રીવિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર સરકારનો વ્યક્ત કર્યો આભાર
કચ્છ અને ગુજરાતના સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41 (NH-41) પર ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ વચ્ચેના 57.80...