Month: October 2026

માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ભુજની કચ્છ કલેક્ટર કચેરી ખાતે આર.ટી.આઈ પરિસંવાદ યોજાયો

ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના...

કચ્છ લોક સભાના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા મોદીજીના દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ સાથે પદયાત્રા અવિરત આગળ વધી રહી છે

જનતાની સુખાકારી તથા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્ય...

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા સાયબર ક્રાઈમના ગુન્‍હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવામાટે સુચના આપવામાં આવેલ

જે સુચના અનુસંધાનેપોલીસવાયરલેસ ઈન્‍સ્પેક્ટર શ્રીડી.જી.ચાવડાસાહેબસાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શનમુજબપો.સ.ઇ. સુશ્રી પી.આર.જાદવઅને ટે.ઓ. ડી.આર.કટારિયા દ્વારા આજ રોજ...

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026માં જિયોની ‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજીનું પ્રદર્શન

ભારતની અગ્રણી ટેલિકોમ કંપની જિયો હવે 6G ટેક્નોલોજીના યુગમાં પ્રવેશવા સજ્જ થઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ 2030માં 6Gનાં...

આરટીઓ અંજાર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોમાં પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર-કચ્છની અખબારી યાદી મુજબ ટ્રાન્સપોર્ટ વાહનોમાં ગોલ્ડન, સિલ્વર નંબરો સહિત તમામ નંબરોની નવી સિરીઝ GJ-39-TCનું ઓક્શન...

રાપર નગરપાલિકા દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સુધારવા માટે

રાપર નગરપાલિકા દ્વારા રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાપર પોલીસના સંકલનથી શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને ઓળખવા...

રોકાણકારોને વધુ આઠ લાખ કરોડનો ધુંબો

ગુરુવારના કારોબારી સત્ર દરમિયાન ભારતીય શેરબજારમાં વધુ એકવાર ભારે તબાહી જોવા મળી હતી અને બન્ને મુખ્ય સૂચકાંક લાલ નિશાનમાં બંધ...

સ્ટારલિંક મુદ્દે સરકાર-મસ્ક સામસામે

અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કના સોશિયલ મીડિયા પરના દાવાને કેન્દ્ર સરકારે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી એલન મસ્કે...

એઆઇને અંકુશમાં રાખવા સરકારની તૈયારી

ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના વધતા ઉપયોગ વચ્ચે સરકાર હવે તેના માટે નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.સૂત્રો પરથી મળતી માહિતી...