શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ SGFI જિલ્લા કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા માં સરકારી હાઈસ્કૂલનો દબદબો કુલ 8 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ મેળવી શાળાને અગ્રેસર રાખ્યું
શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ નો SGFI જિલ્લા કક્ષાની અંડર 19 અને 17 બહેનો વેઇટ લિફ્ટિંગ માં દબદબો13 દીકરીઓએ ભાગ...