રામપરામાં ચેક પરત કેસમાં પિતા પુત્રને બે વર્ષની કેદની સજાનો હૂકુમ જાહેર

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રામપરામાં ચેક પરત કેસમાં પિતા પુત્રને બે વર્ષની કેદની સજા ફટકારતો હૂકુમ કોર્ટે જાહેર કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદીએ આરોપી શખ્સોને મિત્રતાના દાવે હાથ ઉછીના 50 લાખ રૂપિયા આપેલ હતા.જે પેટે આરોપી શખ્સો દ્વારા આપવામાં આવેલ ચેક પરત થતાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે જજે બનેં પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી પિતા-પુત્રને 2 વર્ષની સાદી કેદની સજા ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ રૂ.50,00,000 ચૂકવવા આદેશ જાહેર કર્યો હતો.